SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) ૧૦૦૦૦ના સંખ્યાતાભાગ કરવા માટે ૧૦૦૦૦નો સંખ્યાત=૧૦થી ભાગાકાર કરવો. ૧૦૦૦૦+૧૦=૧૦૦૦ આવશે. એટલે ૧૦૦૦૦માંથી ૧૦૦૦ પાવરનો એક-એક ભાગ કરતાં કુલ સંખ્યાત=૧૦ ભાગ થશે. તેમાંના ૧૦૦૦ પાવરવાળા કોઈપણ એક ભાગને “સંખ્યાતમોભાગ” કહેવાય. ચિત્રનં.૩૪માં બતાવ્યા મુજબ ૧૦૦૦૦ પાવરવાળા પ્રથમ અધ્યવસાયની અપેક્ષાએ ૧૦૦૦૦+૧૦૦૦=૧૧૦૦૦ પાવરવાળો અધ્યવસાય સંખ્યાતભાગાધિકવિશુદ્ધિવાળો કહેવાય. ત્યારપછીનો ૧૧૦૧૦ પાવરવાળો... ૧૧૦૨૦ પાવરવાળો... ૧૧૦૩૦ પાવરવાળો વગેરે કેટલાક અધ્યવસાયો સંખ્યાતભાગાધિકવિશુદ્ધિવાળા હોય છે. C C (૪) મૂળ૨કમનો સંખ્યાત=૧૦ સંખ્યાથી ગુણાકાર કરતાં જે રકમ આવે, તે સંખ્યાતગુણી કહેવાય.... જેમ કે, મૂળકમ ૧૦૦૦૦X૧૦=૧૦૦૦૦૦ (૧ લાખ) થશે. એટલે ચિત્રનં.૩૪માં બતાવ્યા મુજબ ૧૦૦૦૦ પાવરવાળા પ્રથમ અધ્યવસાયની અપેક્ષાએ ૧૦૦૦૦૦ (૧ લાખ) પાવૅરવાળો અધ્યવસાય “સંખ્યાતગુણાધિક” વિશુદ્ધિવાળો કહેવાય. ત્યારપછીનો ૧૦૦૦૧૦ પાવરવાળો... ૧૦૦૦૨૦ પાવરવાળો... ૧૦૦૦૩૦ પાવરવાળો... વગેરે કેટલાક અધ્યવસાયો સંખ્યાતગુણાધિકવિશુદ્ધિવાળા હોય છે. (૫) મૂળરકમનો અસંખ્યાત=૧૦૦ સંખ્યાથી ગુણાકાર કરતાં જે ૨કમ આવે, તે અસંખ્યાતગુણી કહેવાય. જેમકે, ૧૦૦૦૦X૧૦૦=૧૦,૦૦૦૦૦ (૧૦ લાખ) થશે. એટલે ૧૦૦૦૦ પાવરવાળા પ્રથમ અધ્યવસાયની અપેક્ષાએ ૧૦,૦૦૦૦૦ (૧૦ લાખ) પાવરવાળો અધ્યવસાય અસંખ્યાતગુણાધિકવિશુદ્ધિવાળો અપ્રમત્તગુણસ્થાનક કહેવાય.... ત્યારપછીનો ૧૦,૦૦૦૧૦ પ્રમત્તગુણસ્થાનક પાવરવાળો.....૧૦,૦૦૦૨૦ પાવરવાળો..... ૧૦૦૦૦૩૦ મિત્રગુણસ્થાનક સાસ્વાદસગુણસ્થાનક પાવરવાળો.... વગેરે કેટલાક જગ્યાત્વગુણસ્થાનક ૧૧૪ எலெ வ અયોગીકેવલીગુણસ્થાનક સયોગીકેવલીગુણસ્થાનક ક્ષીણમોગુણસ્થાનક ઉપશાંતમોગુણસ્ય સૂક્ષ્મસંપરાય અપૂર્વકરણવા મ અરિ વૃ િણસ્થા કે અપૂર્વકરણગુણસ્થાનો દેશવિરતિગુણસ્થાનક સમ્યક્ત્વગુણસ્થાનક
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy