SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન ૨૩૩ चतुर्विध-चतुष्प्रकारम् । चातुर्विध्यमेवाह-दानशीलतपोभावनारूपम् । नन्वेकरूपोऽपि भगवांश्चतुर्विधमपि धर्म पर्यायेण प्ररूपयति किं चतुमुखत्वेनेत्याह-युगपत्-समकाल एतच्चतुर्वक्त्रत्वमन्तरेण नोपपद्यत इति ॥ વીતરાગસ્તોત્રની અવચૂરિમાં પણ પત્ર ૬૮માં જણાવે છે કે दान० हे वीतराग ! दानशीलतपोभावभेदाच्चतुर्विध चतुष्प्रकार धर्म युगपत्समकालमाख्यातु भवान् चतुषत्रश्चतूरूपा મૂલ્ય મળે ૪ | જે રામ-શ્રીકાંતેનું ઉપરના પાઠ સંબંધી જાણપણું અને માન્યતા હતા તે તેઓ ઉપ્રેક્ષા અલંકાર પ્રથમ વિભક્તિ અને ભૂતશબ્દનું રહસ્ય જરૂર સમજત પણ તત્ત્વ વિભક્તિ અલંકારના જ્ઞાનથી વંચિત છે. જો તેમ ન હોય તો કઈ દિવસ પણ તીર્થકરઆદિ મહાભાઓના મૃત્યુને ભક્તોએ ઓચ્છવ માને એમ જણાવવા તૈયાર થાત નહિ વળી તેઓએ मरण'पि सपुष्णाण जही मे तमणुस्सुय । सुपसन्नमणक्खाय संजयाण युसीमओ ॥१॥ . એ સૂત્ર તેની ટીકા વિગેરેની સાથે વિચાર્યું હોત તો કઈ પણ પ્રકારે મહાપુરૂષના મરણને તેના ભક્તો ઓચ્છવ ગણે એમ કહેવા અને માનવાને તૈયાર થાતજ નહિ. વળી તે રામ-શ્રીકાન્તોએ ઉત્સવશબ્દની આગળ ભૂત શબ્દ વપરાય છે તેનો જે અર્થ ઉપમા અને તદર્થ થાય છે તે સંબંધી પણ વિચાર કર્યો હતો તે મહાપુરૂષના મરણને ભફતો ઉત્સવ માને એમ કહેવા કે માનવાને વખત આવતજ નહિ. પ્રશ્ન ૧૧૫૧-સમ્યગ્દષ્ટિ જીવ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે સંપૂર્ણપણે વર્તી ન શકે. છતાં તેનું સમ્યગ્દર્શન જાય નહિં, પણ માન્યતા અવળી થાય તે સમ્યફ રહે નહિં એ વાત શાસ્ત્રસિદ્ધ હેવાથી રામ-શ્રીકાનોના કહેવા પ્રમાણે જેઓ સમ્યગ્દષ્ટિ હોય તેઓએ ભગવાન જીનેશ્વરમહા
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy