SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ સાગર રાજાદિના મરણને ઓચ્છવ તરીકે માનવો જોઈએ, અને જે તે મહાત્માઓના મરણથી તે તે મહાત્માના ભક્તો શોક મનાવે કે માને તો તેઓ વિપરીતશ્રદ્ધાવાળા થઈને મિથ્યાત્વી થાય એમ ખરું? સમાધાન-પ્રથમ તે ઉપર જણાવેલ “શ્ચિત' આર્યાને અર્થજ તેઓએ ખોટો ના માન્ય અને સ્વરૂપો છે, વળી જે મહાત્માએના મરણમાં શોક મનાવે એ મિશ્રાદષ્ટિનું કાર્ય હેય, અગર ઉત્સવ ન મનાવવો એ પણ મિયાદષ્ટિનું કાર્ય હેય તે ભગવાન ગૌતમસ્વામીજી, ભરત મહારાજ અને ઈદ્રમહારાજા કે જેઓએ ભગવાન મહાવીર મહારાજાના કાલધર્મને અંગે અને ભગવાન શ્રીષભદેવજીના કાલધર્મ અંગે શોક માન્ય અને કર્યો છે, તેઓને તે રામ-શ્રીકાન્તો કેવા ગણશે અને માનશે? ભગવાન મહાવીર મહારાજના નિર્વાણ વખતે “ચાબ્રિટે રાહુતરિવાજરમિ’ અને ‘રતિ મિથ્યાત્વતનો આ વિગેરે. વાક્યોથી ભગવાન ગૌતમસ્વામીજીને શોક સકલ શ્રીસંઘમાં જાહેર છે, “ પ” એ કથન પણ શ્રીગૌતમસ્વામીજીના ખેદને જ જણાવનારૂં છે, વળી ત્રિષષ્ટીયની અંદર ભગવાન ઋષભદેવજીના નિવણને અધિકાર શું કહે છે તે જુઓ પર્વ ૧ સર્ગ ૬ततोऽकृशेन संस्पृष्टः, सद्यः शोककृशानुना। तरुः सिमसिमाबिन्दू-निवाश्रूणि मुमोच सः ॥४६४॥ तेऽपि प्रदक्षिणीकृत्य जगन्नाथं प्रणम्य च । વિષouTઠ, નિષouri%, તળુતાજિવિતા ફુલ ૮રા महाशोकसमाक्रान्तश्चक्रवर्ती तु तत्क्षणम् । पपात मूर्छितः पृथ्व्यां, वजाहत इवाचलः ॥४९॥ પર્વ-૧૦-સર્ગ-૧૩ પત્ર ૧૮૧ जगद्गुरोर्वपुर्नत्वा, बाष्पायितदृशः सुराः । अदूरे तस्थुरथ ते शोचन्तः स्वमनाथकम् ॥२४९॥ श्रावकाः श्राविकाश्चापि, भक्ति शोकसमाकुलाः ॥२६॥
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy