SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ २३२ સાગર જે મરણ થાય (તે પણ તેઓને) ઉત્સવભૂત હોય છે એમ હું માનું છું. એટલે આ આર્યામાં મરણશબ્દની આગળ દ્વિતીયા વિભક્તિ નથી पशु प्रथमा विभक्ति छे. ते 'उत्सवभूत' त्यां पशु प्रथमान छे. तथा 'मन्ये' मे ક્રિયાપદ ઉત્પ્રેક્ષાઅલ કારને માટે છે અને તે મરણમાં ઉત્સવની અસંભાવનીયતા જણાવવા માટે છે. જુએ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીહેમચદ્રાચાર્યનું કાવ્યાનુશાસન પૃષ્ઠ ૨૪૭ અને વાગ્ભટ્ટનુ डाव्यानुशासन पृष्ठ ३४ असधर्म' सम्भावनमिवादिद्योत्येोत्प्रेक्षा ॥ प्राकरणिकेऽथे ये धर्मा गुणक्रियालक्षणास्तदभावलक्षणा वा तेषां सम्भावन तद्योगात्प्रेक्षणमुत्प्रेक्षा सा चेव मन्ये शक्के, ध्रुवं प्रायेा नूनमित्या - दिभिः शब्देद्यत्यते । अत्यंत सादृश्यादसतोऽपि धर्मस्य कल्पनमुत्प्रेक्षा । तां चेव मन्ये- शङ्के ध्रुवमित्यादिभिर्घातयेत् । છતાં ઉપરના બંને પાઠે જેએના જોવા જાણવા અને સમજવામાં આવ્યા होय तेयो 'मन्ये' छिया उत्प्रेक्षाने भावनार यो रहे सम અને તેથી મરણનું ઉત્સવપણું દરેકને માટે અસંભાવનીય છે, તેવા મહાત્માઓમાં ભરણુની પ્રાપ્તિ પણ ઉત્સવ રૂપ છે, એમ અર્થ કરી શકે એવી જ રીતે શ્રીવીતરાગસ્તેાત્રમાં પણ જણાવેલું છે જુએ ४:- दानशीलतपेाभावभेदाद् धर्म" चतुर्विधम् । मन्ये युगपदाख्यातु चतुर्वक्त्रोऽभवद् भवान् ॥ टीका भुवनबान्धवे हि धर्मोपदेशनिमित्ततः समवसरणममरकल्पितमलङ्कृत्य मृगेन्द्रासनमुपविष्टे प्राङ्मुखे दक्षिणापरोत्तरासु तिसृष्वपि दिक्षु तथास्थितेरेव विरचयन्ति व्यन्तरसुराः स्वामिप्रतिच्छन्दानि । इदमेव स्तुतिकृदुत्प्रेक्षते हे भुवन स्वामिन्नहमेव मन्ये यद् भवानेतदर्थं चतुर्वक्त्रोऽभवत् । किमर्थमित्याहआख्यातुं कथयितु' किं तद् ? धर्म प्रथमपुरुषार्थ" किंवि शिष्ट' ? "
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy