SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ સાગર તે વ્યાજબી ગણાય પરંતુ નામાદિ ચારે નિક્ષેપને એક વસ્તુગત જ્યારે લેવા હોય ત્યારે ત્રણે કાલના પર્યાયના આધારને દ્રવ્ય તરીકે ગણી મૃતમવિમવત્પર્યાયાધારે વ્ય” અથવા “ ત્રિવિણ વિશે એ વિગેરે લક્ષણે લઈને વર્તમાન પર્યાયના આધારને પણ દ્રવ્યનિક્ષેપારમાં લઈ શકાય છે. - પશ્ન ૧૦૮–ભગવાન ઉમાસ્વાતિજી મહારાજે નજ્ઞાનારિત્રામાં મોક્ષમા” એવી રીતે જણાવેલ સૂત્રની વ્યાખ્યામાં ભાષ્યકાર સખ્યત સફાન સચવારિત્રે વ” એમ કહી સમ્યગ્દર્શનની માફક જ્ઞાન અને ચારિત્રને પણ સમ્યફશબ્દ જડે છે પરંતુ સત્રકારમહારાજ તો “મતિgતાવધિમનઃવવાનિ જ્ઞાન અને સામયિઓવસ્થાપરિહારવિશુદ્ધિસૂમપૂર યથાવ્યાતાનિ વારિવં” એવા સૂત્રો કહે છે અર્થાત જ્ઞાન અને ચારિત્રને સમ્યફ એવું વિશેષણ લગાડતા નથી તે તેનું કારણ શું ? અને તેથી એ ભાષ્ય સ્વપજ્ઞ છે એમ કેમ ગણાય ? સમાધાન-દર્શનઆદિને બંધ કરતાં આદિમાં જડેલું સભ્યપદ દર્શન આદિ ત્રણેમાં લાગુ થાય અને તેથી ત્રણેમાં સમ્યફપદ જોડાય એમાં વાંધો લઈ શકાય નહિ અને ભાષ્યકારે “સખ્યર્શનમાં રહેલ સમ્યફપદની વ્યાખ્યા કરી “વં જ્ઞાનવરિત્રોfએમ સ્પષ્ટશબ્દથી જ્ઞાન અને ચારિત્રમાં સભ્યપદ જોડવાની જરૂર જણાવી છે. સૂત્રમાં એવું જ વક્તવ્ય છતાં પણ જે જ્ઞાન અને ચારિત્રનાં સત્રમાં સમશબ્દ જોડ્યો નથી તે મુખ્યતાએ સમ્યક્દર્શનપૂર્વકના જ્ઞાન–ચારિત્ર લેવાની અપેક્ષાએ છે અને તેથીજ “મતિના વિપર્યય' એ કહેવું વ્યાજબી ઠરે છે. નહિતર “સમિથ્યાતિ જ્ઞાનાશાને’ એમ કહેવું પડત અને સામાચિવ' એ સૂત્રમાં પણ “સખ્યાનો' એ સૂત્રથી સમ્યફપદની સ્પષ્ટપણે અનુવૃત્તિ આવે તેમ છે. એટલે ભાષ્ય તથા સૂત્ર એકજ ભાવાર્થના છે અને તેથી પજ્ઞ માનવા યેચુજ છે.
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy