SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન ૧૮૯ પ્રશ્ન ૧૦૯૦- શાઓમાં દર્શનની વિપરીતતા માટે મિથ્યાદર્શન અને જ્ઞાનની વિપરીતતા માટે અજ્ઞાનશબ્દ વપરાય છે તેા તેની માકજ ચારિત્રની વિપરીતતા માટે મિન્યાવારિત્ર' કે બાત્રિ' એવા શબ્દ કેમ કાઈ પણ જગ્યાએ કાઈ પણ શાસ્ત્રકારે વાપર્યાં નથી ? અર્થાત શું એમ માનવું કે દર્શીન અને જ્ઞાનમાં સમ્યકપણું અને વિપરીતપણું એ રહેલાં છૅ પણ ચારિત્રમાં તે એ સ્વભાવ નથી ? સમાધાન–ધ્યાન રાખા કે મિથ્યાન અને અજ્ઞાન એ બે પદાર્થોં અંશે પણ સમ્યગ્દર્શન કે સમ્યજ્ઞાનના ક્ાયદાને આપે નહિ, પરંતુ સામાયિકાયિારિત્ર તેા એવી ચીજ છે કે તે સમ્યક્ત્વાદિથી રહિત હાય કે સહિત હૈાય તેા પણુ પાપના બંધન અને દુર્ગંતિમાં પાડનારને રાવા રૂપ લતા સચારિત્રમાં હોય છે. આ કારણથી તેા અભવ્ય અને મિથ્યાદષ્ટિ છતાં પણ વ્રતધારક થનારા નરકાદિ દુર્ગાંતિમાં નથીજ જતા એ ચાસજ છે. અનુત્તર અને ત્રૈવેય જવાવાળાના ચારિત્રમાં ફરક નથી એમ લેવાય તે પશુ પરિણામમાં તે। ફરક છેજ, જો એમ ન માનીએ તે। મિથ્યાદષ્ટિનું ઉત્કૃષ્ટ વન ખીજું ફળ દેનાર માનવું પડે. પ્રશ્ન ૧૦૯૧-હિસા॰' એ સૂત્રની આગળ મહાવ્રતની સિદ્ધિ કર્યા છતાં સંવરઅધ્યાનમાં ચારિત્રશબ્દ શા માટે ઉભેા કર્યાં સમાધાન–પ્રથમ તે। પાંચે ચારિત્રામાં મહાત્રતા તા છેજ એટલે મહાવ્રતની અપેક્ષાએ ચારિત્રમાં તારતમ્યતા નથી. જો કે દિગબરા કે જે શ્વેતાંબરા એટલે કે જે વજ્રયુક્ત મુખ્યતાએ છે તેમાંથી નીકળેલા હાવાથી દિશારૂપ વસ્રવાળા અમે છીએ એમ કહી પેાતાને દિશારૂપ વસ્રવાળા કહેવડાવે છે. તેગાના હિસાબે તે। મહાવ્રતમાં નિ થતા છે એટલે ચારિત્રપદના પરાવર્ત્ત નકામા છે પરંતુ શ્વેતાંબરા મમત્વને ગ્રંથ માનતા હારાથી નિચના પાંચ પ્રકાર અને ચારિત્રના
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy