SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ સાગર સૂત્રમાં શ્રીઅભયદેવસૂરિજી ફરમાવીને જણાવે છે કે શ્રાવકની પહેલી પ્રતિમા અણુવ્રતાદિગુણરહિતને હોય છે અને શ્રીઉપાસકદશાંગ વિગેરેમાં શ્રાવકોને જે પર્યાય વ્રતધારીપણાને ગણાવ્યો છે તેમાં પ્રતિમાનું પણ વહન છે એટલે પહેલી પ્રતિમા કેવી હેય? સમાધાન–વતધારીયોએ પ્રતિમા અંગીકાર કરી તેના અધિકારમાં શ્રીઉપાસકદશાંગમાં જણાવે છે કે-આકારરહિતપણે સમ્યગ્દર્શનને અંગીકાર એ પહેલી પ્રતિમા છે, એ અપેક્ષાએ અણુવ્રતાદિ સહિતને પ્રથમ પ્રતિમા હેય. શ્રી સમવાયાંગમાં સામાન્ય ભૂમિકાહ જણાવવાની અપે. ક્ષાએ અણુવ્રતાદિગુણવિકલ એમ કહે છે. એટલે અણુવ્રતાદિ ગુણો ન હેય તો પણ એકલા સમ્યક્ત્વના અંગીકારથી પ્રથમ પ્રતિમા થાય છે, એવી રીતે ત્રીજીમાં “વિશ્વષષચ’ એમ જે જણાવ્યું છે તે પણ ભૂમિકારોહની અપેક્ષાએજ જણાવાય છે. પરંતુ આવા પાઠ દેખી અણુવ્રત ન ઉચર્યા હોય તો પહેલી પ્રતિમા હેય અને પૌષધ ન કર્યો હોય તેને જ સામાયિક પ્રતિમા હેય આ અર્થ ન લે. प्रश्न.३४-पोष-पुष्टि कुशलधर्माणां धत्ते यदाहारत्यागादिकमनुष्ठान तत् पौषधं तेनेोपवसन-अवस्थानमहारानं यावदिति पौषधोपवास इति, अथवा पौषध: पर्वदिनमष्टम्यादि तत्रोपवास:अभक्तार्थ: पौषधोपवास इति, इयं व्युत्पत्तिरेव, प्रवृत्तिस्त्वस्य शब्दस्याहारशरीरसत्काराब्रह्मचर्यन्यापारपरिवज नेष्विति' भावी રીતે શ્રી અભયદેવસૂરિજીએ બે વ્યુત્પત્તિ કરે અને એક પ્રવૃત્તિ જુદી જણાવી કેમ ? સમાધાન-પહેલી વ્યુત્પત્તિમાં અહોરાત્રનેજ પૌષધ આવતો હતો અને તેથી “ત્તિ ન હાવ એવી શ્રીઉત્તરાધ્યવનસૂત્રમાં જણાવેલ એક રાત્રિપૌષધ ઉડી જતો હતો. વળી કુલધર્મને પિષણ કરનારા આહારાદિકના ત્યાગજ છે એમ અર્થ થવાથી પૂજા પ્રભાવના સામાયિકઆદિ કુશળધર્મને પિવનારા નથી એમ થઈ જાય તેથી તેને પ્રવૃત્તિ અર્થ ન
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy