SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન ૧૧૩ ઉપરથી સાબીત થાય છે કે ઉસૂત્રકંદમુદ્દાલગ્રંથ મહોપાધ્યાય શ્રી, ધર્મસાગરજી કરેલ નથી. પરંતુ વડીપોશાલવાળા કઈ પૂર્વના. આચાર્યો કરે છે. આ ઉપરથી ખોટું લખનારને માનનારા ચેતશે. અને સમજશે કે તે ગ્રંથ શાસ્ત્રવિરોધને લીધે જલશરણું નથી. પણ માત્ર વિરધીયોની કાકલુદીઓના લીધે જલંશરણ થયું છે, અને આથી જ ઉપાધ્યાય શ્રીયશોવિજ્યજી સરખા ન્યાયાચાર્ય એને અનુસરતી ગાથા પૂર્વપક્ષમાં તે ગ્રંથને નામે લે છે. પ્રશ્ન ૯૩ર-કાંઈક આચાઈનામે એમ પણ કહે છે કે પર્યુષણની અઠ્ઠાઈમાં ચાર દિવસ રાવણના અને ચાર દિવસ ભાદરવાના જોઈએ એ સત્ય છે કે કેમ? સમાધાન-શાસ્ત્રની અપેક્ષાએ શ્રાવણમાસમાં સંવરને પજુસણ હેયજ નહિ, જેને ગુજરાતી લેકે શ્રાવણ વદ કહે છે તે તો શાસ્ત્રની અપેક્ષાએ ભાદરવા વદજ છે. માટે ચાર દિવસ શ્રાવણના પજુસણની અઢાઈમાં જોઈએજ એ કહેનાર આચાર્ય નામી હોય તો પણ અજાણ છે એમ માનવું પડે. વળી એમ લઈએ કે શાસ્ત્રની અપેક્ષાએ ચાર દિવસ ભાદરવા વદના અને ચાર દિવસ ભાદરવા સુદના લેવા, તે તે વાત પણ શાસ્ત્રથી વિરૂદ્ધ છે. કારણ કે ચઉદશે, અમાવાસ્યાઓ અને પડવે પણ કલ્પને આરબ શાસ્ત્રકારે જણાવે છે. માટે કઈક વખત શ્રાવણ (ભાદરવા) વદના ત્રણ દિવસ હોય અને કોઈક વખત પાંચ પણ હોય, અને કંઈક વખત ભાદરવા સુદના ત્રણ પણ હોય અને પાંચ પણ હોય શ્રીહરિશ્નમાં “તું ય વ વાતે અમાવાસ્યાદિ વા અમાવાસ્યાય તિરિ વા' અર્થાત ચઉદશે ક૫ વંચાય કે અમાવાસ્યાદિની વૃદ્ધિએ અમાવાસ્યા કે પડવે પણ કહ૫ વંચાય. આ ઉપરથી બને પક્ષના કે માસના ચાર ચાર દિવસનો નિયમ કહેનારા અજ્ઞાની છે એમ જણાય છે. પ્રશ્ન હ૩૩-એશના રા વિસ્થાપિતાપુતારગુomવિરાટી પશુપાના પર પ્રતિમા પાસે આવી રીતે સમવાયાં
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy