SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, (૧૧) નમે અરિહંતાણું તિન્નાણું તારયાણું સ્વાહા વિધિ - આ મંત્રની માળા ૧ કરવાથી શત્રુ નાશ પામે અને સંકટ દૂર થાય છે. - (૧૨) % નમો અરિહંતાણં બુદ્ધાણં બેહિયારું સ્વાહા ! વિધિ :- આ મંત્ર છ માસ સુધી કાગડા ન બેલે તે પહેલાં ૧૦૮ વાર જાપ એક ચિત્તથી કરે તે નાના પ્રકારના શાસ્ત્રનું જ્ઞાન થાય છે. (૧૩) 8 નમે જિણાણું મુત્તાણું મયગાણું અસિ. આઉસાય નમઃ વિધિ - આ મંત્રની રોજ એક માળા કરવાથી મનુષ્ય બંધનથી મુક્ત થાય છે. (૧૪) 3 નમે સબ્ધનૂર્ણ સવદરિસીણું અમુગ સુપ્ત વનાણું સઉ કુરુ કુરુ સ્વાહા : હૈ હી નમઃ | - વિધિઃ- આ મંત્રની જ એક માળા કરવાથી પ્રભાવ વધે છે (૧૫) 3 નમો અરિહંતાણં સિવ મયલ મરુઅ મર્ણત મખિય મબ્રાબાહ પૂણરાવિત્તિ સિદ્ધિ ગઈ નામઘેયં ઠાણું સંપત્તાણું નમો જિણાણું મમ શાંતિ નિરૂપદ્રવં, નિર્ભયં કુરુ કુરુ સ્વાહા ઃ || વિધિ-આ મંત્ર વિરવૃક્ષ તથા આમવૃક્ષના પાટીયા ઉપર કેસર-ચંદન–કપૂર પ્રમુખ સુગંધી દ્રવ્યથી લખવું-શુકલ પક્ષમાં ઉપદ્રવ માટે ૧૦૮ વાર જાપથી શાંતિ થાય. સાત અથવા ૧૨ દિવસ સુધી રોજ ૧૦૮ જાપ કરવાથી ધરની બિમારી મટે.
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy