SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્ર વિધિ તથા તેનું ફળ ૨૮૩ (૧૬) ૐ નમે જિણાણું જિય ભયાણું કિન્તeણ સવ ભયાઈ વિસમ્મ હી સ્વાહા વિધિ :- આ મંત્ર કુંકુમ ગોરીચંદનથી ભાજપત્ર ઉપર લખવું. પછી કુમારી કન્યાના હાથેથી કંટાયેલા સુતરથી વિટવું એને પાસે રાખવાથી તેનાથી પાણી, બિમારી આદિ આદિ ભય દૂર થાય છે. લોગસ્સનો ક૫ ઓં હી શ્રી ઍ લેગસ ઉજજયગરે, ધમ્મતિથ્થર જિણે અરિહંતે કિન્નઈટ્સ, ચઉવી સંપી કેવલી, મમ મને તુષ્ટિ કુરુ કુરુ સ્વાહા ! વિધિ – સાંજે પૂર્વ દિશા તરફ ઉભા રહી આ મંત્રને ૧૦૮ વાર જાપ ચૌદ દિવસ સુધી કરો. એક વખત ભેજને કરે. જમીન પર સુઈ રહે. બ્રહ્મચર્યનું પાલન કરે તેથી ખાનપાન મળશે; રાજા તરફથી સન્માન થશે; ચોરનો ભય. નહીં રહે, રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ મળશે. (મંડલ પહેલું પુરૂ) છે કાં કી હો હીં ૐ ઉસભા મજિયં ચ વન્દ, સંભવ મભિનન્દનું ચ સુમેઈંચ પઉમપતું સુપાસ, જિર્ણ ચ ચન્દપડું વન્દ, સ્વાહા . વિધિ – ઉત્તર દિશામાં મુખ રાખી આ મંત્રને ૧૦૮ વાર પદ્માસનથી સાત દિવસ સુધી જપે. સેમવારથી શરૂ કરો. મૌન પાળે. એક વખત જમે. બ્રહ્મચર્ય પાળે. જમીન પર શયન કરે. ખોટું ન બોલે, સફેદ વસ્તુને આહાર કરો.
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy