SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ – ગ્રંથ શીઘ કવિએ તરત જ જવાબ આપે. “કમવાદી બધાં કામ કરતાં રહે તેહને ઉઘવું કેમ ફાવે !” એક વાર થાન પિટરીમાં હું ગયો હતે. ત્યાંના મેનેજર શ્રી દેવ સાહેબ ચિંતામાં બેઠેલા. કવિ માનદાનજી પણ બેઠા હતા. જાણવા મળ્યું કે દાયરો ગોઠવાયો છે પણ કવિ કાગ આવતા નથી. પત્ર લખ્યા, તાર કર્યા અને માણસ મોકલ્યો છતાં નાની ના જ કહે છે. મેં પેન્સીલ હાથમાં લઈ લખ્યું : કાગના અધ્યક્ષસ્થાને સંમેલન મળે છે તેમાં આવવા આગ્રહ કર્યો. હું જઈ શકું એમ ન હતો પણ એક પત્ર લખે. પત્ર તે બહુ લાંબો છે પણ ભાંડભવાયા-ભુવા-ભરાડી-જંતરીયા અને ભગરીયાના સંમેલનના પ્રમુખ થવા માટે મેં મારો રોષ વ્યક્ત કરી લખેલું કે કહ્યું હતું કવિ કાગે સોના જેવું ગીત એક હૈયે મારે રહી ગયું સાથે કંઈક સાલથી ત્યાગી માનસર જ્યારે હંસ બેઠે બગલામાં કહ્યું કે, બગ મારે આ કઈ તાલથી વિવેકથી થતાં ભ્રષ્ટ વિનિપાત શતમુખી શાસ્ત્રકારે સમજાવ્યું બંધુઓને વહાલથી ચારણ અજાચી દેશ દીપક તું દુલા કાગ ચણોઠીની સાથે કેમ બેસાય પ્રવાલથી.” નિયમ મુજબ તરત પ્રત્યુત્તર આવ્યું કે વાત સાચી. હવે સંમેલને થશે પણ પ્રમુખ કઈ બીજુ હશે.” “માન દઇ તને થાન બોલાવે તું ધ્યાન ન દે અભિમાન ધરાવે તું રસપાન ન કાગ કરાવે તે કેણ બીજો રસપાન કરાવે તું ભવતારણ ચારણ દેવ જે આ૫ તરે અને અન્ય તરાવે પરવશ સાદ કરી કરે યાદ તે કેમ કહે કવિ કાગ ન આવે! તું બડભાગ થયે કવિ કાગ તું દીપક ચારણ કુળ ગણાયો કાવ્યની જ્યોત તે રાખી જવલંત ભૂતળમાં વળી ભક્ત ભણાવે. સોરઠી ગૌરવ ગુણ ખમીર પ્રચારક પાલક તું જ જણાયે પરવશ તેમ છતાં કવિ નાયક લોભમાં લાયક કેમ તણાયે?” મારી અમરેલી બદલી થઈ. મજાદર અમરેલી જિલ્લામાં અને કાગ મજાદરમાં એટલે હું ત્યાં જવા તૈયાર થયો ત્યાં પિતે આવી પહોંચ્યા. અમે વાતે વળગ્યા. શું વાત કરી, કેટલા સમય કરી તેનું કાંઈ ભાન રહ્યું નહિ. ગંગોત્રી ઉપરથી ગંગાનો પ્રવાહ પડતો હોય એમ કાગને વાણીપ્રવાહ વહેતે હતે. હું ઝીલતો હતો. ઘણી વારે મારું ધ્યાન પડયું તે બગલાની ઓસરીમાં મેદની નમી ગઈ હતી. અને બે પાગલ માણસે જ સાંભળી રહ્યા હતા. કોઈ અધિકારીએ કહ્યું કે એક કલેકટર અને એક કવિ ! આવા ભાઈબંધ કેમ થયા હશે ? આ પત્ર તા. ૨૭-૭-૧૯૬૦ ના રોજ લખ્યો અને કવિરાજ મારી વિનંતીને માન આપી સમયસર આવી ગયા. સુરેન્દ્રનગરમાં લોકસાહિત્ય સંમેલન થયું મને આમંત્રણ ન હતું પણ શ્રી જયમલ્લભાઈ આગલે દિવસે મોરબી આવેલા. આગલે વર્ષ જૂનાગઢમાં આવું સંમેલન થયું હતું અને આવતી કાલે કવિ દુલા તા. ૯-૬-૧૯૬૫ના રોજ ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્ય મંત્રી શ્રી બળવંતભાઈ મજાદર આવ્યા. બંને એક બીજાના પ્રશંસકો હતા. મારે હું મારું કવિ દુલા કાગ સ્મૃતિ-
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy