SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદહન ] તો આને માટે તારા સમે ઉપદેશક પ્રાપ્ત થ પણ શકય નથી [ ૩૫૧ – મહાપ્રાણ જ સર્વ ક્રિયાઓ કરે છે આ પહેલા ભેદનાં સ્થાનકે આ પ્રમાણેનાં છે: (૧) પ્રાણુનું સ્થાન હદયથી નાકની અગ્રભાગ સુધીનું છે, આ વાયુ શ્વાસોસ લેવાના હેતુરૂપ છે; (૨) અપાનનું સ્થાન ઉદયથી ગુદા સુધીનું હોઈ તેનું કાર્ય મળમૂત્રાદિના વિસર્જનનું છે; (૩) સમાન હૃદયથી નાભિ સુધીના સ્થાનમાં સ્થિત રહી તે આહારના રસને પિતા પોતાના સ્થાનમાં બરાબર પહોંચાડવાના હેતુરૂપ છે; (૪) ઉદાન હૃદયથી મસ્તક સુદી (કંઠના અગ્રભાગ)માં સ્થિત રહી શરીરને ઊભું રાખવું, ઊંચકી રાખવું, બોલવાના તથા ગાન કરવાની પ્રવૃત્તિના હેતુરૂપ છે અને (૫) વ્યાન શરીરમાં સર્વ શિરાઓ (નાડીઓ)માં વ્યાપ્ત હેઈ આ વાયુ શરીરની સર્વ હિલચાલના હતરૂપ છે. આ વાયુ શરીરમાં સર્વત્ર ઓતપ્રોત વ્યાપેલો છે. આ રીતે મૂળ એક જ વાયુ સ્થાનભેદવશાત મુખ્ય પાંચ ભેદને પામેલ છે; વળી તે જ વાયુ સ્થાનભેદવશાત નાગ, કૂર્મ, કુલ, દેવદત્ત અને ધનંજય એવા પાંચ પટાભેદે વડે ઉપકાણને પણ પામેલ છે. આમ એક જ વાયુ દશ પ્રકારના ગણાય છે. તાત્પર્ય, એક જ વાયુ ભિન્ન ભિન્ન સ્થાન તથા કર્મો વડે ભિન્ન ભિન્ન નામ રૂપોને પ્રાપ્ત થયેલ છે. તે સર્વને સમાવેશ મૂળ પ્રાણુ કે જેને મહાપ્રાણ અથવા છ ભૂત કહે છે તેમાં જ થાય છે (૨ક્ષાંક ૬ જુએ); અને મહાપ્રાણુ તે અણુ, રેણુ, પરમાથી માંડીને મહત્ત્વ સુધી વ્યષ્ટિ, સમષ્ટિ અને વિરાટમાં સર્વત્ર વ્યાપેલે છે. પ્રાણવાયુની શક્તિ તથા શ્રેષ્ઠ પ્રાણપાસના જેમ ચંદ્રના બિંબમાંથી કિરાણે ઊંચે તથા નીચે ફેલાય છે, તેમ ઉપર બતાવેલા હદયકમળના આ ત્રણ યંત્રોમાંથી સઘળી પ્રાણશક્તિઓ દેહમાં ઊંચે તથા નીચે, આમ, તેમ, આજુબાજુ એ સર્વત્ર પ્રસરેલી છે. આ પ્રાણશક્તિઓ જ અન્નારસને દેહમાં ફેલાવવાને માટે જાય છે. આવે છે, ખેચે છે, રહે છે, વિહાર કરે છે, ઊંચી ચડે છે તથા નીચે ઉતરે છે. આ રીતે એને સર્વત્ર થતા સંચાર વડે જ આ બધી ક્રિયાઓ થતી રહે છે. હદયકમળમાં રહેલાં આ વાયુને જ પંડિતે પ્રાણ કહે છે. આ પ્રાણુની કઈ શક્તિ નેત્રાને ઉઘાડવાસ કરતા છે, કઈ શકિત સ્પર્શ, તો કોઈ બંધનું ગ્રહણ કરે છે, તે કાઈ અન્નને પચાવે છે; વળી કઈ શકિત વચનને બોલે છે, ઈત્યાદિ સંક્ષેપમાં આટલું જ સમજવાનું છે કે, જેમ યંત્રોનો સૂત્રધાર યંત્રમાં રહેલી દરેક ક્રિયાઓ બરાબર રીતે ચલાવે છે, તેમ ઈશ્વર (ક્ષાંક ૨) પિતાની પ્રકૃતિશકિત (વૃક્ષાંક ૩) ને આશ્રય લઈ આ મહાસમર્થ એવા મહાપ્રાણ વા જીવ (વૃક્ષાંક ૬) દ્વારા આ શરીરમાં અને બહાર એક તરણાથી તે મહત પર્યત જે જે કાંઈ દશ્યરૂપે ભાસે છે તથા તેમાં જે જે ક્રિયાઓ પ્રતીત થાય છે; તે ક્રિયાઓ વ્યષ્ટિની હા, સમષ્ટિની હો યા વિરાટનો હ; તે સર્વ આ મહાપ્રાણ સ્વરૂપ એવા જીવ વડે જ થતી ભાસે છે અને તેમાં ઉરસ એટલે હૃદયની અંદરથી બહાર નીકળનારો શ્વાસ તથા નિઃશ્વાસ એટલે બહારથી હદયની અંદર જતો શ્વાસ આ બન્ને પ્રાણ અને અપાનના નામથી જાણીતા હાઈ પ્રત્યક્ષ પ્રકટરપે અનુભવમાં આવે એવા છે. તેમાં ઉછાસ અંદરથી ઉપર આવી બહાર નીકળી જાય છે અને નિઃસ્વાસ બહારથી અંદર જાય છે. પ્રાણવાયુ ઉષ્ણુ અને અપાન શીતલ છે. તેને અગ્નિસ્વરૂપ, સેમસ્વરૂપ તથા સૂર્યચંદ્ર પણ કહે છે, તે વ્યષ્ટિમાંથી સમષ્ટિમાં તથા સમષ્ટિમાંથી વ્યષ્ટિમાં, ભૂતાકાશમાંથી સર્વના હદય૩૫ આકાશમાં અને સર્વાના હદયરૂપ આકાશમાંથી વળી પાછો ભતાકાશમાં, એમ ખેપ (ફેરાઓ કર્યા જ કરે છે અને દેહરૂપી મોટા ઘરયંત્રને ચલાવ્યા કરે છે. તથા એમ કરવા છતાં પણ શ્રમથી તન રહિત રહે છે, તે કદી પણ થાકતું નથી. વિરાટમાં તે ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિરૂપે હઈબ્રહ્માંડમાં તે અમિસ્વરૂપ અને સોમસ્વરૂપ એ બે સ્વરૂપે વિભકત થયેલ છે તથા અંતરિક્ષમાં સૂર્ય અને ચંદ્રરૂપે સ્થિત છે; તેમ જ વ્યષ્ટિમાં અક્ષિપુરુષના દેવતા આદિત્યરૂપે નેત્રમાં, મનના દેવતા ચંદ્ર સ્વરૂપે હદયમાં, તેમજ મારે દ્રિયના દેવતા પ્રાણાપે તથા નાભિથી ગુદામાં અપાન૨૫ યમદેવતાપે રહેલો છે. આ સાં શરીરનું રક્ષણ કરવા આ એક પ્રાણ જ પિતે ઉપર બતાવ્યા પ્રસગે જુદા જુદા દશ વાયુપે બનેલો છે અને તે જ આ શરીરરપ રથમાં મનપ પિડાંપે છે તથા તેને જ અહંકારરૂ૫ રાજ; અને જ્ઞાનેંદ્રિ તથા કમૅકિ તથા વિષય એ સર્વે
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy