SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. આ તીર્થમાલા સ્તવન. શત્રુંજે ગરુષભ સમસર્યા ભલા ગુણ ભર્યા રે, સિદ્ધા સાધુ અનંત, તીરથ તે નમું રે. ૧ તીન કલ્યાક તિહાં થયાં મુગતે ગયા રે, નેમીશ્વર ગિરનાર; અષ્ટાપદ ચોક દેહરે, ગિરિસેહરોરે, ભરતે ભરાવ્યાં બિંબ આબુ ચૌમુખ અતિ ભલે, ત્રિભુવન તિરે વિમલવસઈ વસ્તુપાલ. તા. ૨ સમેતશીખરસેહામણે, રશિયામણેરે,સિદ્ધ તીર્થકર વીશ; નયરીચંપાનિરખીએ, હૈયે હરખીએ, સિદ્ધ શ્રી વાસુપૂજ્ય. તી. ૩ પૂર્વ દિશે પાવાપુરી અદ્ધિ ભરી રે, મુકિત ગયા મહાવીર જેસલમેર જુહારીએ, દુઃખ વારીયેરે, અરિહંત બિંબ અનેક. બિકાનેર જ વંદિએ, ચિર નદીયેરે, અરિહંત દેહરાં આઠ સેરિસરે, સંખેશ્વર, પચાસરેરે ફલોધી, થંભણુપાસ. આંતરિક, અંજાવરે, અમિઝરેરે, જીરાવલે, જગનાથ; “ ઐક્યદીપક દેહરા, જાત્રા કરે રે, રાણપુરે રિહેશ. તી. ૬ શ્રીનાડુલાઇ જાદવે, ગેડીસ્તરે, શ્રી વરકાણે પાસ; નંદીશ્વરનાં દેહરાં બાવન ભલાં રે, રૂચક કુંડલે ચાર ચાર. જ તી. ૭ શાશ્વતી અશાશ્વતી, પ્રતિમા છતી રે, સ્વર્ગ મૃત્યુ પાતાલ; તીરથયાત્રા ફલ તિહાં, હેજે મુઝહરે, સમયસુંદરકહે એમ. તા. ૮
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy