SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ મહોપાધ્યાય શ્રી સમયસુંદરગણિ. સઝાય (મન ઊપર). (બીડા તું છે જે મનનું ધોતીયું રે) ધાબીડા તું જે મનનું ધોતીયું રે, રખે રાખતે મેલ લગાર રે; એણે રે મેલે જગ મેલો કર્યો રે, વિણ ધોયું ન રાખે લગાર રે. ધો. ૧ જિનશાસન સરેવર સેહામણું રે, સમકિત તણી રૂડી પાલી રે; દાનાદિક ચાર બારણાં રે, માંહી નવ તત્વ કમલ વિશાળ રે. છે. ૨ તિહાં ઝીલે મુનિવર હંસલા રે, પીયે છે તપ જપ નીર રે; શમ દમ આજે જે શીખ રે, તિહાં પખાલે આતમ ચીર રે. છે. ૩ તાવજે તપ તડકે કરી રે, જાળવજે નવ બ્રહ્મ વાડ રે; છાંટા ઉડાડે પા૫ અઢારના રે; એમ ઉજળું હશે તતકાલ રે. છે. ૪ આલોયણ સાબુડો સૂધે કરે રે, રખે આવે માયા શેવાળ રે; નિ પવિત્રપણું રાખજે રે, પછે આપણાં નિયમ સંભાળ રે. છે. ૫ રખે મૂકતે મન મોકળું રે, પડ મેલીને સંકેલ રે; સમયસુંદરની શી ખડી રે, સુખડી અમૃતવેલ રે. છે. ૬
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy