________________
* * *
*
*
* *
*
*
*
*
મહોપાધ્યાય શ્રી સમયસંદગણિ, કપ વરસ દિવસ કાઉસ્સસ રહ્યા, શીત તાપશી સૂકાણું રે; પંખીડે માળ ઘાલીઆ, વેલડીએ વીંટાંણા રે.
વીરા૦ ૩ સાધ્વીના વચન સુણ કરી, ચમક ચિત્ત સેઝાર રે, હયગય રથ સહુ પરિહય, વળી આવ્યો અહંકાર રે.
વીરા. ૪ વૈરાગ્યે મન વાળીયું, મૂકયું નિજ અભિમાન રે, પગ રે ઊપાડા વાંદવા, ઊપસ્યું તે કેવળજ્ઞાન રે.
વીરા પહતા તે કેવળી પરષદા, બાહુબળ મુનિરાય રે, અજરામર પદવી લઈ, સમયસુંદર વંદે પાયરે;
વીરા મેરા ગજ થકી ઊતરે. વીરા. ૬
પદ.
(નિદ્રા ઉપર)
(સઈ સેઈ સારી રેન ગુમાઈ) સઈ સોઈ સારી રન ગુમાઈ
બેરન નિદ્રા કહાંસે રે આઈ સાઈ નિદ્રા કહે મેં તે બાલી રે મેલી,
બડે બડે મુનિજનકું નાખું રે હેલી. નિદ્રા કહે મેં તે જમકી દાસી,
એક હાથે મૂકિત બીજે હાથે ફાંસી. સમયસુન્દર કહે સુને ભાઈ બનીયા,
આપ મૂએ સારી ડૂબ ગઈ દુની. સઈ