SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮. 1. જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને (૩) પંચ-દઢિય-ગીત. (રાગ કેદાર ગોડી) નાગ નિચિંત વસઈ પાયાલિ, મદ્યરિના સર માટિ રે; તુ કઠ કરંડીમહિ બંધાણે, વહિત દીઠ વાર્ટિ રે. ૧ તેહ ગિરૂઆ ભાઈ તેહ ગિરૂઆ, જે વિષયનસેવઈવિરૂઆ રે. દીપક દેખી પંતગીલ, લેચન લેભઈ નડીયે રે, સેવ કારણિ, તે તે ફેકટ ફાંદિ પડિયે રે. તેહ૦ ૨ ભમર ભમતા પણ વેલડીઇ, વિણ સંતષિ વિગૂતે રે; નાસિકા ઈન્દ્રીઈ રેલ, તેહનિ કેતકી ટે ખુલે રે. તેહ૦ ૩ પાણીમહિ પલેવણું, માછલી જલિ દીઠું રે, ગલી જતાં એણે જીભડીઇ, જે જગિ લાગું મીઠું રે. તેહ૦ ૪ વાસી વીંઝાચલ તણે, તેહનું મયગલ મોટું નામ રે, પંચમી ઈન્દ્રીઈ પરિભ, તેહનિ વેગિં ઈંડાવ્યો ઠામ રે. તેહ૦ ૫ ઈદ્રી એકેકી કારણિ, નરગ તણું દુઃખ જેએ રે; જોહનિ પાંચે મોકલાં, તેહની કવણ ગતિ હોઈ રે; તેહ૦ ૬ વિષય સુખ ભાઈ વિષ સમાણાં, હિયડા ભીંતર જાણી રે; મુનિ લાવનસમઈ ભણઈ વિષય મ રાચીસ પ્રાણી રે. તેહ૦ ૭
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy