SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ તેમની કાવ્ય-પ્રસાદી. લોભ વિષે. (રાગ-દેશાખ) ધમ્મ મમ મૂકીસિ વિનય મમ ચૂકીસ, લેભ મ આણસ ભાઈ કુડાં કમ્મ મમ બાંધિચિ, મમ બેલિસિ રીસમ આણસ ભાઈ જીવડા દુલહ માનવ ભવ લાધે, કાંઈ આપ સવારથ સાધ. ૧ ધન કારણિ ધસમસતે હિંડઈ જણ જેયણ સે જાઈ ઘર પાસિ પિચાલિ જાતાં, ખરી વિમાસણ થાઈ રે. જીવડા૦ ૨ ભૂખ્યા તરસ્ય રાઉલિ રાખે, ઉપરિ સહિતો માર; બિહુ ઘડી પચ્ચખાણ ન થાઈ એકિ એકણ વાર રે. જીવડા ૩ લેખઈ બેઠઉ મેં પિઠો, ચાર પહોર નિશ જાગ બિહુ ઘડી પડિકમણુ વેલા, ચેખો ચિત્ત ન રાખિઈ રે. જીવડા. ૪ કીર્તિકારણ પગરણ માંડયું, લાખ લોક ધન લૂંટ પુણ્યકારણિ પાય કરે પહોતા, હાથિ થકી નવિ છૂટિઈરે. જીવડા. ૫ પુણ્યકારણિ સિલિઈ રે જાતાં, સુણત સહિ ગુરૂવાણી; એક વાત કરે એક ઉઠી જાઈ, નયણે નિદ્રા ભરાઈ રે. જીવડા૦ ૬ વાંકો અક્ષર મસ્તકિ મીડું, નલવટિ આઘે ચંદે; મુનિ લાવશ્વસમે ઈમ બલઈ તે ચિરકાલ નંદે રે. જીવડા ૦ ૭
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy