SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ તેમની કાવ્ય-પ્રસાદી. સસરે તે દીા માહરા સર ગટે, સાસુડીએ માટ સુતે તરે; દેઉરીએ તે દીઠી સારી સૂખડી, નાહુલીએ ન દીઠા મારે દેહ રે. લીધા૦ ૧૬ ઉગ્રસેન કેરી હું તેા બેટડી, સમુદ્રવિજય તારે તાત રે; તારી તારી શિવા દૈવિ માડલી, મારી મારી ધારણી માત રે. લીધા૦ ૧૭ કંત રૈ ન કીજૈ વાહલા રૂસણું, પૂરો પૂરો કામિની કાડ ૨; અ'ખુલા ૨ જલિ નારિ`ગડી, સરજી સરજી સરખી બે જોડ રે. લીધા૦ ૧૮ રાજુલિ ઊજાલિ ગિરિ જઇ મિલિ, ૨૭ ચાલી, ચાલી પ્રીયડા સાથિ રે; લાવણ્યસમય મુનિવર ભણે, નારી નારી ત્રિભુવના નાથિ રે. ભાગા રે, અખેલા નેમિ જનમના. –શ્રૃતિ ગીત, સંવત ૧૫૮૭ વર્ષે ચૈત્ર સુદિ પચમ્યાં પં. હંસસયમ ગણિના લિપિકૃતમેતત્ શ્રી રાજધાનપુરે ૨-૧૧ દા. ૮૨ નં. ૧૭૪ દા.
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy