SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય–પ્રસાદી. (૫૮). શ્રી અમૃતવિજયજી તેઓશ્રીની ચોવીસી હિંદી ભાષામાં છે ને સુંદર રાગો ને દેશીમાં છે. તેઓની બીજી કૃતિઓ જાણવામાં નથી આ સાથે તેમનાં પાંચ સ્તવને લીધાં છે. શ્રી કષભ જિન સ્તવન (રાગ-દેવગંધાર) તેરે દરસ ભલે પાયે, રડભષજી મેં તેરે દરસ પાયે. કાલ અનંત હિ ભટક્ત. પુણ્ય અનંતે મિલાયે | ઋષભજી મેં તેરે દરસ પાયે ૧ જિનપતિ નરપતિ મુનિ પતિ પહેલે, એસે બિરૂદ ધરાયે, માનુ તું હી નમી મયા અવતારી, જગત ઉધરાણ આયે શ૦ ૨ તે પ્રભુ જગકી આદિ નિવારી, સબ વ્યવહાર સિખા, લિખન શિલપશત ગણિત બતાયે, તાથે જગ ચલાયે ૪૦ ૩ યા જુગમે તુમ નહીએ રે, અવસર પનીયે કહાયે, અઢાર કેડાકોડિ સાગર અંતર, તે પ્રભુ ધર્મ દીખાયે ૪૦ ૪
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy