________________
શ્રી પ્રમેદસાગરજી.
૩૭* ઉત્તમ સરસી પ્રીત કરે તે સુખ લહે હે લાલ કરે. પ્રમોદ સાગર પ્રભુ નિશદિન આજ્ઞા
શિર વધુ હે લાલ. આજ્ઞા પા. શ્રી મહાવીર જિન સ્તવન
(૫)
( મુજ છે રે–એ દેશી) વદે ભવિકા વીર જિસર, વીશ જિન તાતા; કેસરી લંછન કેસરી સરખે, ત્રિશલારાણી માતા
મુજ ભેજી , સિદ્ધારથદારક મુજ સેવકસુખકારક મુજ ત્રિવન જિનતારક મુજ જિનશાસન ધારક મુજ૦ ૧ જીવિત વરસ બહેતર અનેપમ, સેવન કાંતિ ઉદાર; ક્ષત્રિયકુંડ નગર અતિ શોભે, એકાદશ ગણધાર. મુજ ૦ ૨ માતંગસુર સિદ્ધાઈ દેવી, પૂજે જિનવર પાયા; સાત હાથ તુજ દેહ પ્રમાણ, ચઉદ સહસ મુનિરાયા. મુજ. ૩ સાધવી સહસ છત્રીસ વિરાજે, ચરમ જિનેશ્વર દેવા, તેર પદે મેં જિનવર ગાયા, સુરપતિ કરતા સેવા. મુજ૦ ૪ ભણશે ગણશે જે જન સુણશે, તસ ઘર રિદ્ધિ વિશાલા; પ્રમોદસાગર જપે પ્રભુજીને, હજ મંગલમાલા. મુજ૦ ૫