SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રમાદસાગરજી. ( ૧૭ ) શ્રી પ્રમાદસાગરજી ...૨૦ ૩૩ તેઓશ્રીની ચેાવીસીમાં પ્રભુજી માતપિતા જન્મ સ્થાન લન, આયુષ્ય, યક્ષ, યક્ષણી, સાધુ, સાધ્વી પરિવાર વીગેરે હકીકતનું વર્ણન આપવામાં આવ્યું છે. દેશીઓ પણ ઘણી સુંદર છે આ સાથે તેમનાં પાંચ સ્તવને લીધાં છે. શ્રી ઋષભજિન સ્તવન (૧) ( શ્રેયાંસ જિનવર વદીએ રે લે—એ દેખી ) પ્રથમ જિનેશ્વર પૂજીએ રે લે, પૂજ્યે પાપ પુલાય રે રંગીલા વૃષભ વંછન પદ શોભતું રે લા, કંચન વરણી કાય રે રંગીલા પ્રથમ॰ ૧ શુભ વનીતા નગરી પતિ ૨ લે, નાભિ નૃપતિ જસ તાત ૨ ૨૦૬ પાંચસે કનુ દેહનું કે લે, માન કહ્યું વિખ્યાત રે ૨૦ પ્રથમ૦ ૨ પાળ્યુ. પુરણ આઉખુ' રે લે, પુરવ ચેારાશી લાખ રે ૨૦; ચતુર ચેારાશી ગણધરા રે લેા, એહ સિદ્ધાંતની સાખ રે ૨૦ પ્રથમ૦ 3
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy