________________
૩૯૪ જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય-પ્રસાદી. સેહે ત્રિણ લાખ સાધવી રે ,
સહસ ચોરાસી મુણિંદ રે રં; ગોમુખ જક્ષ ચકેશ્વરી રે ,
જિન સાસન આણંદ રે રં૦ પ્રથમ ૪ વંશ ઈક્ષાગ વખાણીયે રે લે, મરુદેવી જસ માય રે રં; ઋષભ જિનેશ્વર સેવતાં રે , પ્રમોદસાગર સુખ થાય રે રં. પ્રથમ૫ શ્રી શાંતિનાથ સ્તવન
(૨) શાંતિ જિનાધિપ સોલમોરે, પુણ્ય તણે અંકુર, ધ્યાનાનલ મલ ટાલીને રે, પ્રગડ્યો આતમ નૂર. ચતુર જિન પ્રગટયો અનુભવ પૂર, મેહતિમિર રે કરી રે, ઉગે સમકિત સૂર. થતુર૦ ૧ ગજપુરનગર સેહામણે રે, વિશ્વસેન નરપતિ તાત; અચિરાગ જનની દેવની રે, હરણલંછન અતિકાંત. ચતુ૨ જીવીત વરસ એક લાખનું રે, ચાલીસ ધનુષનું માન છત્રીશ ગણધર ગુણ નિલા રે, ધરતા પ્રભુનું ધ્યાન. ચતુ. ૩ જસ સહસ સાધુવા રે, તીન રયણ આધાર; એકસઠ સહસ સાધવી રે, અધિકી ખટ અવધાર. ચતુ. ૪ સેવે ગુરૂ યક્ષેશ્વરૂ રે, નિરવાણી તસનાર; શાંતિકરણા જગ શાંતિ
પ્રમોદ સાગર જયકાર. ચતુ૫