SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી મહાવીર જિન સ્તવન (૫) (રાગ જેતસીરી) મનમેં નિરમલ ભાવ ગહી, સુરનર કિન્નર કેટી નિસેવિત, જન સે સહી. મનમે. ૧ અદ્દભૂત કાંતિ શાંતિ રસ રાજીત, વસુ રસ સંગ નહી, નિરદૂષણ ભૂષણ વિનુ ભુષીત, રવી છબી લાજ તહી • મન. ૨ ભવિજન તારક શાસન જા કે, જાને સકલ મહી, ગુણવિલાસ મહાવીરકી મહિમા, કીસર્ષે જાય કહી. મન૦ ૩ કલશ (રાગ ધન્યાસી) સંવત સત્તર સતાવે વરસે, માધ સુકલ દુતીયાએ, જેસલમેર નયરમેં હરખે, કરી પુરન સુખ પાયે. ૧ પાઠક શ્રી સિદ્ધિવરધન સદગુરૂ, છહિ વિધિ રાગ બતાએ. ગુણ વિલાસ પાઠક તિહિ વિધિ સૈ, શ્રી જિનરાજ મલ્હારે ૨ ઈહિ વિધિ ચઉવિસે જિનગાએ.
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy