SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જસવિયજી (૩) (શ્રી અરજિન ભવજલને તારૂએ દેશી. ) પાસ જિનેસર પુત્યે મલી, સહેજે સુરતરૂ ફલીયે રે, પ્રભુ પરીસાદાણી અનંત ગુણમણિ ખાણી, પ્રભુ પરીસાદાણી રે ધન્ય દિવસ મુજ આજથી વલીયે, જિન શાસનમાં ભલીયે રે. પ્ર. ૧ સમયેં સંકટ સહુનાં ચૂરે, સાચે વંછિત પૂરે રે પ્રવે, પ્રભુ પદ પામી જે રહે દરે તેતે પરભવ મૂરે રે પ્ર. ૨ કષ્ટ કરતા કમઠને વારી, નાગને થયા ઉપગારી રે પ્ર૦, અંત સમય પદ પંચ દાતારી, તિણે હુએ સુર અવતારી રે પ્ર. ૩ છાંડી ભેગ સંગ અસાર, આદરે મહા વ્રત ભાર રે પ્ર૦, કમઠ કેપે મૂકે જલધાર, ધ્યાનથી ન ચલ્યા લગાર રે. પ્ર. ૪ ઘાતી કર્મ તણે કરી નાશ, કેવલ લહી ઉલલાસ રે પ્રવે; અણ હું તે કેડી એક પાસે, દેવ કરે અરદાસ રે પ્ર ૫ આઠ મહા પ્રાતિહાર્ય બિરાજે, ઉપમા અવર ન છાજે રે પ્ર; પાંત્રીશ ગુણ વાણુયે ગાજે, ભવિના સંશય ભાંજે રે પ્ર. ૬ અનેક જીવને પાર ઉતારી, આપ વર્યા શિવ નારી રે પ્ર; શ્રી ખિમાવિજય પય સેવા સારી, જસ લેવા દિલ ધારી રે. પ્ર. ૭ શ્રી વીર જિન સ્તવન ( તાર હે તાર પ્રભુ મુજ સેવક ભણી—એ દેશી. ). વીર વડ ધીર મહાવીર માટે પ્રભુ, પેખતા પાપ સંતા૫નાસે,
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy