SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. દેવ વાણી તબ ઈમ હુઈ લાલ, બ્રહ્મચારી વ્રત ધાર રે સે. નેમિ. ૩ અંતે ઉરી સહુ ભલી થઈ રે લાલ, જલશૃંગી કરલી ધર–સો; મૌનપણે જબ જિન રહ્યા રે લોલ, | ( માન્યું માન્યું ) એમ કીધ રે સેનેમિ. ૪ ઉગ્રસેનરાય તણસુતારે લાલ, જેહનું રાજુલ નામ રે ; જાન લઈ જિનવર ગયા રે લોલ, ફત્યે મને રથ તામ રે–સેનેમિ. ૫ પશુય પિકાર સુણી કરી રે લોલ, ચિત્ત ચિંતે જિનરાય રે; ધિગ? વિષય સુખ કારણે રે લોલ, બહુ જીવને વધ થાય રેન્સ નેમિ ૬ તેરણથી રથ ફેરીયે રે લોલ, દેઈ વરસી દાન –સેવ સંજમ મારગ આદર્યો રે લાલ, * • પામ્યા કેવલ જ્ઞાન રે–સેનેમિ. ૭ ( અવર ન ઈચ્છું ઈણ ભવે ) રે લોલ, રાજુલે અભિગ્રહ લીધ –સે; પ્રભુ પાસે વ્રત આદરી રે લોલ, પામી અવિચલ રિદ્ધિ – નેમિ, ૮ ગિરનાર ગિરિવર ઉપરે લાલ, ત્રણ કલ્યાણક જેય –સેવ; શ્રી ગુરૂ ખિમાવિજય તો રે લોલ, જસ જગ અધિકે હાય રે સે. નેમિ૯
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy