SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય-પ્રસાદી, જેહના નામ ગુણ ધામ બહુ માનથી, અવિચલ લીલ હૈયે ઉલ્લાસ. વીર. ૧ કર્મ અરિજીપતે દીપ વીરતું, ધીર પરિષહ સહે મેરૂ તેલ, સુરે બલ પરખીયે રમત કરી નિરખીયે, હરખીયે નામ મહાવીર બોલે. વી. ૨ સાપ ચંડ કેશીયે જે મહારેલી પોષીયે તે સુધા નયન પૂરે, એવડા અવગુણ શા પ્રભુ મેં કર્યા? તાહરા ચરણથી રાખે દૂર. વી. ૩ શુલ પાણિ સુરને પ્રતિ બધી ચંદના ચિત્ત ચિંતા નિવારી, મહેર ધરી ઘેર પહેતા પ્રભુ જેહને, તેહ પામ્યા ભવ દુઃખ વારી. વી. ૪ ગીતમાદિકને જઈ પ્રભુ તારયા, ધારવા યજ્ઞ મિથ્યાત્વ ટે; તેહ અગીઆર પરિવાર શું બૂઝવી રૂઝવી રેગ અજ્ઞાન માટે વી. પ હવે પ્રભુ મુજ ભણ તું ત્રિભુવન ધણી, દાસ અરદાસ સુણ સામું જોવે; આપ પદ આપતાં આપદા કાપતાં, . તાહરે અંશ છું ન હોવે. વી. ૬ ગુરૂ ગુણે રાજતા અધિક દિવાજતા, છાજતા જેહ કલિકાલ માહે; શ્રી ખિમાવિજય પયસેવા નિત્યમેવલહી, પામી શમરસ સુજસ તાહે વી. ૭
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy