SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૭ શ્રી કાંતિવિજયજી. તુજ ગુણ ગુણ કહીવા મુજ જીભડી છે, રાતી રંગે રહેત; અંતર અંતરગતની જે વાતડી હો જી, તે મુખે આવી ચડંત. સુગુણ૦ ૩ કામણ કામણગારે પ્યારો પ્રાણથી હો જી, ભેંટણ9 જમ અંગ; ચંદન ચંદનથી અતિશય રહે છે, જગમાં ઉત્તમ સંગ. સુગુણ૦ ૪ ત્રિકરણ ત્રિકરણમ્યું તુજથી કર્યો છે જ, | નવલે પ્રેમ પ્રકાશ; દીલ ભરી ભરી કાંતિવિજયતણું હે જી, " પૂરે પ્રેમ પ્રકાશ. સુગુણ૦ ૫ - શ્રી શાંતિનાથ સ્તવન (૨) મેરા શાંતિ જિર્ણદ થાક્યું રે રંગ છે રાજ, પ્રભુ ચરણકમલ સેવામાં રંગ છે રાજ; થારિ ખિજમત માંહિ ઉમંગ છેજી રાજ. મેરા, પ્રભુજી વિરાજે સહજ મહેલમેં, કરી દઢ જ્ઞાન રંગ છે જી જ. મેરા ૧ અલેખ અધ્યને કીધે પ્રસંગી, તે પ્રભુ અદ્યપિ અનંગ છે જી રાજ. મેરા ધ્યાન ધારા તુજ તિ દીપકની; તિહાં પાતિક પંક્તિ પતંગ છે જી રાજ. મેરા. ૨
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy