SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી અમ મન લેભી જંગ સમાને, પ્રભુ ગુણ કુલ્ય કુડંગ છે જી રાજ. મેરા ભગત વછલ તું કરૂણા સિંધુ, ભક્તિનિ ભક્તિ સુગંધ છે જી રાજ. મેરા. ૩ જગત જનેતા શરણે રાખે, જિમ રાખે ચરણે કુરંગ છે જી રાજ મેરા પ્રેમ પ્રસન્ન પ્રભુ કાંતિ કહે, શિશ ધર્યો એ ઉછંગ છે જી રાજ. મેરા. ૪ શ્રી નેમિનાથ જિન સ્તવન (૩) છે સાહીબા રે માહરારાજિદકબ ધરિ આવે રે–એ દેશી છે કાલી ને પીલી વાદલી રાજિદ, વરસે મેહલા શર લાગ; રાજુલ ભીજે નેહલે રાજિંદ, પિઉ ભીજે વેરાગ, બાપીડારે મારે પ્રીતમ ચિત્ત ચઢી આવે રે, મોડે શું બોલી. | બાપીડારે૧ જલઘર પીઉને સંગમે રોજિંદ, વિજ ઝોલા ખાય, ઈણ રત મારો સાહિબે જિંદ, મુજને છોડી જાય. બાપીડારે. ૨ મહલ ચૂવે નદીમાં વહે, રાજિદ મોર કરે કકલાટ; ભર પાઉસમાં પદમનિ રાક જેવે જે પિઉની વાટ. - બાપીડારે, ૩ અવગુણ વિણ નાહે કર્યો રા૦ અબલા માથે રે, તરણથી પાછાં વલ્યા રા૦ પશુઓ ચઢાવી દે. બાપીડારે, ૪
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy