SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી (૪૮) 炎炎炎炎炎炎尝尝尝! શ્રી કાંતિવિજયજી ૨ જા (પ્રેમવિબુધ શિષ્ય) ※帶冰染染带张* શ્રી વિજયપ્રભસૂરિના શિષ્ય પ્રેમવિજયના શિષ્ય શ્રી કાંતિવિજયછની એવીસી ૧૭૭૮ પહેલાં બનાવી છે. તેઓની ચોવીસી સિવાય બીજી ગ્રંથ રચના નીચે મુજબ છે ૧ એકાદશી સ્તવન ૧૭૬૯ ડભોઈ. ૨ મહાબલ મલયાસુંદરી રાસ. ૧૭૭૫ પાટણ. ૩. હીરાવેધ બત્રીશી. ૪. સૌભાગ્ય પંચમી મહાભ્ય શ્રી નેમિન સ્તવન ૧૭૯૯ પાલણપુર. ૫ અષ્ટમી સ્તવન. ૬ શ્રી ગોડી પાર્શ્વનાથ છંદ (૫૧ ગાથા) ૩-૧૩ બી. ડી. ૨૮ . એ. સમું ને. ૧૯૯૧) શ્રી ગષભજિન સ્તવન (૧) (અરજ અરજ સુણેને રુડા રાજીયા હે જી-એ દેશી) સુગુણ સુગુણ સેભાગી સાચે સાહિબ હો જી, મઠડે આદિ જિદ મોહન મેહન સૂરતી રુડી દેખતાં હૈ , વાધે પરમ ખાદ. ગુણ૦ ૧ સુંદર સુંદર જિન ચિત્તડે ચડયે હો જી, ચેકસ પદ ઠહરાય; વેધક વેધક તન મનને થયે હો જી, ઉતાર્યો કિમ જાય. સુગુણ૦ ૨
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy