SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ કે કે શ્રી જિનવિજ્યજી ૩૫૫ શ્રી મહાવીર જિન સ્તવન (૧૦) (રાગ ધન્યાસી તેરીયાની દેસી) વંદે વીરજિનેશ્વર રાયા, ત્રિસલા દેવી જાય રે, હરિલંછન કંચનવન કાયા, અમરવધૂ હુસરાયા રે વંદે, ૧ બાળપણે સુરગિરિ ડોલયા, અહિવેતાલ હરાયા રે, ઈકહણ વ્યાકરણ નીપાયા, પંડિતવિસ્મય પાયા રે વંદે ૨ ત્રીસ વરસ ઘરવાસ રહાયા, સંયમર્યું લય લાયા રે, બાર વરસ તપ કર્મ અપાયા, કેવળનાણુ ઉપાયા રે વંદેo 8 ખાયકરિદ્ધિ અનંતી પાયા, અતિશય અધિક સુહાયા રે ચાર રૂપ કરી ધર્મ બતાયા; ચઉવિહ સુર ગુણ ગાયારે વંદે, ૪ તીન ભુવનમેં આણ મનાયા, દિશદેય છત્ર ધરાયા રે, રૂપ કનકમણિ ગઢ વિરચાયા, નિગ્રંથ નામ ધરાયા રે વંદે, ૫ રયણ સિંહાસન બેસન ઠાયા, દુંદુહિનાદ બજાયા રે; દાનવ માનવ વાસ વસાયા, ભકિત શિશ નમાયા રે વંદે, ૬ પ્રભુ ગુણગણ ગંગાજળ નાહ્યા, પાવન તેહની કાયારે, પંડિત સમાવિજય સુપસાયા, સેવક જિન સુખદાયા રે વંદે ૭
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy