SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ રાજસુંદરજી શ્રી શાંતિનાથ સ્તવન • (૨) (ઢાલ વીછીયાની) કર જોડી વિનતી કરૂ, શાંતિ સુખ કારરે લાલજી, શરણે હું આ સાહિબ, પાલૌ પ્રભુ પ્રીતિ ઉદારરે લાલ. વાહ જિન ચિત્ત કે વસ્ય. ૧ હાંરે લાલ કંચન વર્ણ સહામણે, છવિ દીપે તેજ દિનંદરે લાલ. ઈતિ ભીતિ અલગ રહે, ઉત્તમ સેવ કરે નર ઇદરે લાલ. ૨ હારે ભાવ શાંતિ જન્મ જગમે હુઈ, રેગ સેગ ગયા દુઃખ દૂર, લાલ ત્રિભુવન માંહે તાહરે જસ વિસતરી, ભરપૂર રે લાલ. ૩ હાંરે લાલ પ્રીતિ પારેવાની પરે, પાલો પ્રભુદીન દયાલરે લાલ; અમૃત નયન નિહાલતાં, તન મન ઉલ્લસે તત્કાલરે લાલ. ૪ હરે લાલ શરણ ચરણ છોડું નહી, હિવે મયાકરો મહારાજ રે લાલ, ભાગચંદ્ર વિધિ ભેટતાં, આરત જાયે સવિ ભારે લાલ ૫ શ્રી નેમિજિન સ્તવન એ છે ઉં, (ઈડર આંબા આંબલીની વળ) સામલવરણ સુહામણે રે યાદવ કુલ શિણગાર; બ્રહ્મચારી બાવીસમો રે નમીએ નેમિકુમાર,
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy