________________
૩૨૮ જૈન ગુર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. હરખ ધરી પૂજે જિનવર પાય, થિર મનના વાંછિત થાય.
પાતિક દર પલાય. હરખ. ૧ રાજુલ તજી રિવત ભજે રે, ભૂ મદન વિકાર. – મેહ ગરૂરતા રે, રંજે તું શિવનાર. હરખ૦ ૨ નક અગર ઉત્તમ સહી રે, ઈખ ગુણે અધિકાર ચાવા જગ ચારે કહ્યા રે, આવઈ પર ઉપગાર. હરખ૦ ૩ ગરૂઆ સહેજે ગુણ કરે છે, સાથે રહે સંસાર; ચરણ ન છોડું તાહરા રે, એક તે શું ઈક્વાર. હરખ૦ ૪ દીન દયાળ કૃપા કરે છે, તાર ઉતારે પાર; ભાગચંદ નઈએ ભરે, બાધબીજ દાતાર. હરખ૦ ૫
શ્રી પાર્શ્વજિન સ્તવન
(ઢાળ-કેશરિયા રાજ સાલુ લાવ જો) પતિ પસ્યા પુખઈજી પુરૂષા દેય પ્રધાનજી વામાના નંદન મહેને મૌજ છે જે જી કર જોડી વિનતિ કરૂં છ આપી વંછિત દાન છ વામા ૧ મૂરતિ મનનની મોહિનીજી સુંદર અતિ સુખદાયજી ચરણ કમલ તાહરઈ સદાજી
મન ભમર રહે લપટાય જી વામા૨ દીઠા દેવઘણું ઘણાજી ના થાહરી જેડ ચૌવિહ સુર એલગ કરે છે
હરખે હડાહડ છ વામા૦ ૨