SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૬ જૈન ગર્ સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી. (૪૫) શ્રી રાજસુંદર ( ભાગચંદ ) ચાવીશી રચના ૧૭૭૨ શ્રી ખરતગચ્છમાં શ્રી જીનસૂખસૂરિની પર’પરામાં શ્રી રાજલાભના તેઓશ્રી શિષ્ય છે તેઓશ્રીની ખીજી ગ્રંચરચના જાણવામાં નથી. શ્રી આદિનિ સ્તવન (૧) ( ઢાળ ઝૂમખડાજી) સરસ વચન દ્યો સરસ્વતી ગાયશું શ્રી જિનરાજ સનેહી સાહિમા આદૅ આર્દિ જિનેશ્વર તારણ તરણ જિહાજ. સનેહી ૧ મુઅમન મધુકર માહિયૌ તુમ્હે ગુણુ કમલ સુવાસ સ૦ શુષુ દેખી રાચે સદા હિયડે હાય ઉલ્હાસ. સ૦ ૨ ગુણરૂપી માલા જિકે કંઠે રાખે જેડ સ૦ વિવિધ પ્રકારે પૂજતાં સફલ કરે ભવ તેહ. સ૦ ૩ મરૂદેવીકા નંદન શત્રુંજય ગિરિશણગાર સ૦ સેાવણુ વ સુહામણેા વૃષભ લાંછન ઉદાર સ૦ ૪ સખિય સહેલી સવિ મિલી પૂજો પ્રથમ જિષ્ણુદ સ રાજ લીલા અવિચલ સદા ગાવા ગુણ ભાગચંદ સ૦ ૫
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy