SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ ધર્મવર્ધનજી શ્રી મહાવીર જિન સ્તવન (રાગ-વેલાઉલ) પ્રભુ તેરે વયણ સુખિયા રે સરસ સુધા હેતે સારે પ્રભુ સમવસરણ મધિ સુણી મધુર ધ્વની બુઝતી પર્ષદા બારે સુનત સુનત સબ જતુ જન્મ કે વૈર વિધ વિસારે પ્રભુ. ૧ અહો પૈતીલ વચન કે અતિશય અચરજ રૂપ અપારે પ્રવચન વચન કી રચના પસરત અબહી પંચમ આરે પ્રભુ, ૨ . વીર કી વાણી સબહિ સુહાણી આવત બહુ ઉપકારે ધન ધન સાચી એહ ધર્મશી સબકે કાજ સુધારે પ્રભુત્ર ૩ કળશ ચિતધર શ્રી જિનવર ચોવીશી પ્રભુ શુભ નામમંત્ર પરસાદે કામિત કામ ગવીસી ચિત. ૧ રાગબંધ દ્રુપદ રચના ૨ મહૈિ ઢાલ મિલી સી જેટલી ગહ કી સબ રાજી માંગે સ્વાદ મું મિસી ચિત૦ ૨ સતર સે ઈકહુત્તર ગઢ જેસલ જેરી યહ સુજગીશ શ્રી સંઘવિજય હર્ષ સુખ સાતા શ્રી ધરમશી જાસ સીસ ચિત, ૩
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy