________________
રામવિજયજી. શું જાણ્યું વીસરશે કિણ અવતાર જે,
તેડી જે યદુનાથે કાચી પ્રીતડી જે. મારા મન કેઈને છાને વૈરી નેહ ,
લાગીને દુખ દેતે કહિયે એહવે જે, નેહ તણું દુઃખ જાણે તેહજ છાતી છે,
જે માંહિ વિચરે અવર ના તેહ જે. ઝા નેમીસરને ધ્યાને રાજુલ નારી જે,
મેલે તે મનગમત લહે શિવમંદિરે જે, વિમલવિય ઉવઝાય તણું શુભ શિષ્ય જે, રામવિય સુખસંપત્તિ પામી શુભ પરે જે. પા
શ્રી પાર્શ્વનાથ સ્તવન.
I૧
( ગાયોને સિદ્ધાચલ પંણ ધણરે એ દેશી) પ્રભુજી પાસ જિયું હારીરે હારીરે
મુદ્રા અભિનવ મહિની રે, એવી દુનિયામાંહિ બીજી રે બીજી રે
દીઠી મેં નહિ કેઈની રે ૧૫ કામણગારી તુજ કીકી રે, કીકી રે
નીકી પરિ હિયડે વસી રે; નેણું લંપટ મુજ ચાહરે, ચાહ રે
જેવા ખિણ ખિણ ઉલસી રે મારા તુજ દીઠે સુખ હોય તે કુણ રે, કુણ રે
જાણે કહો વિણ કેવલી રે,