SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કેશરવિમલ. - ૧૯૫૮) શેભા દેખી પ્રભુ મુખ કેરી, આંખલડી ઉલસે અધિ કેરી હે; જાણું જે કીજે સેવા ભલેરી, ટાળે દૂર ભવની ફેરી છે. ૩ સહીયાં મેહનમૂરતિ મોહનગારી, એ સમ નહી જગ ઉપગારી હે; એ હીજ સાચી કામણગારી, જિણે વશ કરી મુગતિ ઠગારી હે. ૪ સહીયાં છમ છમ દેખું મન નિહારી, તિમ મુજ મન લાગે પ્યારી હે એહ મૂરતિ દેખો મને હારી, દરીસણની જાઊં બલિહારી છે, - ૫ સહીયાં નાભિ નરેસર કુલ અવતારી, મરૂદેવી માતા જેણે તારી હે; સુનંદા સુમંગલા વરી જેણે મારી, યુગલા ધર્મ નિવારી હે. ૬ સહીયાં રાજ્યની રીતિ જેણે વિસ્તારી, નિરમલ વર કેવલ ધારી હે; શેત્રુ જાગિરિવર પ્રભુ પાઉ ધારી, મહિમા અનંત વધારી હે. ૭ સહીયાં, રૂષભ અનેસર મૂરતિ સારી, શેત્રુંજા ગિરિવર શેભાકારી હે; કેસરવિમલ કહે જે નર-નારી, પ્રણમે તે જગ જયકારી હે. ૮ સહીયાં શ્રી શાંતિનાથ સ્તવન. (દીઠી હે પ્રભુ દીઠી જગ ગુરૂ તુજ-એ દેશી.) સાંભળ હે પ્રભુ સાંભલ શાંતિ જિર્ણોદ, વિનતિ હે પ્રભુ વિનતિ હાર મન તણી;
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy