SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી પૂરણ હો પ્રભુ પૂરણ મનની આશ, પાયે હો પ્રભુ પામે મેં તું સુરમણિજી. ૧ તુજ શું હો ભુખ તુજ શું લાગ્યું મન, નેહી હો પ્રભુ નેહી મેહા મોર જયંજી; લેચન હો પ્રભુ ભેચન તુજ મુખ દેખી, હરખે હો પ્રભુ હરખે ચંદ ચકેર ન્યું છે. ૨ તુજશું હો પ્રભુ તુજશું સાચો પ્રેમ, પંકજ હો પ્રભુ પંકજ રવિ ર્યું ઉલ્લજી ; તું પણ હો પ્રભુ તું પણ સુપસન્ન થાય, સુખકર હો પ્રભુ સુખકર જે મુજ મન વસ્યા. ૩ કીજે હો પ્રભુ કીજે મુજશું હેત, સાચી હો પ્રભુ સાચી પ્રીત મનમાં ધરી; સેવા હો પ્રભુ સેવા તે પરમાણુ, જાણું હો પ્રભુ જાણું તે જાણી ખરીજી. ૪ હે જે હો પ્રભુ હે જે હૈયે, ધરી આપ, દીજે હો પ્રભુ દીજે વાંછિત સુખ ઘણાં; દરસણ હો પ્રભુ દરસણ દઈ દેવ, પૂરે હો પ્રભુ પર મરથ મન તણાજી. ૫ અચિર હો પ્રભુ અચિરાનંદન દેવ, જાણી હો પ્રભુ જાણી વિનતિ જગધણી; કેસર હો પ્રભુ કેસર કહે જિનરાય, દીજે હો પ્રભુ દીજે દરીસણ મુજ ભણીજી ૬
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy