________________
૧૫૮ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી ધન્ય ધન્ય ત્રિશલા માડલી, જંગી જનમીયા જયકાર, નામ જપતાં તાહરે, સુખ શિવના રે જીન લહીએ ઉદાર કિ.
સમ. ૭ ભાવ ધરિ જે ગાવર્સ, લહસ્થે તે સુખ કરાર મજજન ભજન સાસતાં, વલી સંપદ રે સાચી નિરધાર કિ.
સમ૦ ૮ સાચ મને સમરણ કરૂં, હું તાહરૂં જીનરાય; કરણ કુશલગુરૂ શીષ નઈ, પ્રભુ દીજે રે તુમ સુભ સુપસાય કિ.
સમય ૯
ध्यानाज्जिनेश! भवतो भविनः क्षणेन, देह विहाय परमात्मदशां व्रजन्ति । तीव्रानलादुपलभावमपास्य लोके, चाभीकरत्वमचिरादिव धातु भेदाः ॥
– મન્વિર સ્તોત્ર ઝોલા-૨૯ અર્થ–હે જિનેશ્વર! આપના ધ્યાનથી ભવ્યપ્રાણિઓ ક્ષણવારમાં શરીરને ત્યાગ કરીને પરમાત્મદશાને પ્રાપ્ત કરે છે. જેમ લેકમાં ધાતુભેદમાટી પાષાણુમાં મળેલ ધાતુઓ પ્રબળ અગ્નિ વડે પાષાણપણને ત્યાગ કરીને તત્કાળ સુવર્ણપણાને પ્રાપ્ત કરે છે.