SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચારિત્રકશલ, ૧૫૭ ત્રેવીસમા જિન આગલે, કર જોડી હો કરીએ અરદાસ કિ ૪ કરણ કુશલ ગુરૂ શિસને, સંભારી હે દીજઈ સુખવાસ કિ. ત્રિ જગનાયક- ૫ શ્રી મહાવીર જિન સ્તવન. (રાગ-ધન્યાશ્રી–ભેટયારે ગિરિરાજ-દેશી) સુવર્ણ રૂપા રત્ના, ગઢ રચે રૂચિસું સાર; તિહાં બાઈસી દે દેશના પ્રતિબધે રે, પ્રભુ પરખદા બાર કે. ૧ સમરયાં રે જિનરાજ, મુજ ભાવથી રે સઘલી ગઈ ભાજ; સીધાં રે મુજ મનના કાજ, સમરયાં રે જિનરાજ. ૨ વાણું તે જન ગામિણિ, નમી સમાણી જાણી; કુસુમ વૃષ્ટિ કરે દેવતા, અંગે અધિકેરે શુભ ઉલટ આણિકે. સમ૦ ૩ વાજિંત્ર વાજે સામટા, સુર દુંદુભિ ઝણકાર; સોલ સજી દેવાંગના, જિન આગલિરે કરે નાટક સાર કે. સમ૦ ૪ આજ ઘડી મુજ રંગરેલી, સુર વૃક્ષ ચઢીઓ હાથ; કામ કુંભ વર પામી, હુએ હુઓ રે હુ સહીરે સનાથ કે. સમ. ૫ ચજીવીસમાં જિન વિનંતી, ચિત્ત આણીએ મહારાજ દુવિત પુર દરે ટલે, અબ હુઈ રે મુજસુ દિન અવાજ કિ. સમ૦ ૬
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy