SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. હાંજી (સમુદ્ર વિજય) રાયનંદ, ત્રિભુવનપતિ મુજને વરૈ. | હે લાલ. ૪ હાજી ઈવડી મનમાં આશ, હું કરતી નેમ તાહરી હે લાલ; હાંજી કીધી નિપટ નિરાશ, આશ રહી મન માહરી. હો લાલ. ૫ હાંજી સુસરઈન દીઠી માહરી ચાલ,સાસૂનઈ પાયેના પડી હો લાલ; હાંજી નેમજી ન દીઠે મારે રૂપ, દેવરીઓ ન ચાખી માહરી સુખડી. હો લાલ. ૬ હાંજી રાજુલ ધરી વઈરાગ, પીઉ પહિલા શિવ સંચરી હે લાલ હાંજી ચારિત્રકુશલ કહે ધન્ય, ત્રિ જગમાં ભાવરી. હો લાલ. ૭ શ્રી પાશ્વનાથ સ્તવન, (૪) (ઢાલ-નીંડલીઝ ) ઇંદ્રપુરી સમ સેહતી વાણારસી હો નયરી સિણગાર કિ; અશ્વસેન ભૂપતિ ભલે, વામા ધરિહો ધરણી સુવિચાર કિ. ૧ ત્રિણ જગનાયક જનમીયા, મહોદય હે દાયક મહારાજ કિ; આજિ હરખ અંગે ઉપને, તુમ સુરતિ હે દીઠ જીરાજ કિ. ત્રિણ જગ ૨ ધન દિન અનવર આજને, મેં દિઠે હે દરસણ સુખકાર કિ; અનંત ગુણે કરિ રાજતે, પ્રભુ ગુણને હો નાવે પાર લગાર કિ. ત્રિણ જગ. ૩ અહનિશિ સુતાં જાગતાં, તેરા ગુણ ગાવું દિલમાંહિ કિ; અવર કિસું માગું નહિ, આપો આપ નિજ પદવી ઉછાંહિ કિ. ત્રિણ જગ. ૪
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy