SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ મહેાપાધ્યાય શ્રી મેઘવિજયજી. શ્રી પાર્શ્વનાથ સ્તવન. ૧૪૫ (૪) ( તે મુનિવર જગવદીયે—એ દેશી ) જિનવર પાસ પસાઉલે, ઘર છાજે હા વર મોંગલ કૈલિ કે; પ્રભુ ખગસીસ કરે સહી, સહુ કાજે હા રાજે રંગરેલ કે, ૧ સેાભાગી એ જિન સેવિયે, સેવાના હૈા સાહિબ છે જાણુ કે; મંત્ર તંત્રાદિ જપ્યા વિના, સેવકને ા કરે જગ સુલતાન કે. સા॰ ૨ પુરીસાદાણી પાસજી, મહી મહિમા હા જાગે જયવ તર્ક; ધરણેંદ્ર ને પદમાવતી, કરે સાંનિધ હા ભગતા ભગવંત કે. સેા॰ ૩ દાસ કહે કરજોડીને, તેં કીધા હા જગ મહા ઉપગાર કે; નારાયણ નર રાજીયા, તે તુજને હા છાયા છત્રધાર કે, સે। ૪ કમલ રમલ કરે ધણી, ધણીઆણી હૈ। આણી અતિરૂપ કે; ભાગ ભલી પર ભાગવે, તુજ ધ્યાને હા માને થયા ભૂપ કે, સા॰ ૫ સાહી બાંહ તે જેહની, પાતસાહી, હા આવી તસ હાથ કે; સેવન રૂપા મેઘ જયુ’સહી વરસે હૈ। નમતાં તુમ નાથ કે.સા॰ ૬ શ્રી મહાવીર જિન સ્તવન. ܪ (૫) ( સુણ જિનવર શેત્રુંજા ધણીજી—એ દેશી. ) કૈાડી ગમે ગુન્હા કર્યાજી, વિષયે થયા લયલીન; તે મગસીસ હવે રાજી, અરિહંત વીર અમીન. જિનેસર શાસનના શણગાર ૧ આળગીયા આળ ભડેજી, મત આણે! મન રીસ;
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy