SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. જે પૂઠે સરજ્યા સદાજી, જંપે ઈમ જગદીશ. ૨ અને સર૦ લળી લળી લટકે પાયે પડું, વળી વળી વિનવું એક સમકિતચિત્ત તુમશું મિલ્યાજી, મત મુકાવો નેહ૩જિનેસર૦ કહે કેણી પરે કીજીયેજી, હાલે તું વીતરાગ; જાગતે કાંઈ ન રંજીએજી, લાલચને શું લાગ.૪ જિનેસર, યાતા દાતા ધન તણાજી, ત્રાતા તું જિનરાય; કેવલ લક્ષમી વર કરેજી, મેઘવિજય ઉવઝાય. પજિનેસર, વીસી કળશ. ઈમ ગુણ્યા છનવર સરસ રાગે, વીસે જગના ધણી, થિર રાજ આપે, જાસ જાપે, આપ આવે સુરમણિ; સવિ સિદ્ધિ સાધે જિન આરાધે, સ્તવન માળા ગળે ધરી, બહુ પુન્ય જોગે સુખ સંજોગે, પરમ પદવી આદરી. (૧) તપગચ્છ રાજે તેજ કાજે, શ્રી વિજયપ્રભ ગણધરૂ, તસ પટ્ટધારી વિજયકારી, વિજયરત્ન ધુરંધરું; કવિરાજ રાજે ગુણ ગાજે, કૃપાવિજય જયકરું, તસ શિષ્ય ગાવે ભગતિભાવે, મેઘવાચક જિનવરૂ. (૨) दिवसे दिवसे लक्ख देइ सुवन्नस्स खडिय एगो। एगो पुण सामाइयं करेइ पहुप्पह तस्स ॥ અર્થ –એક માણસ રોજ સુવર્ણની એક લાખ ખાંડી (૫૬ મણ) શુભ ક્ષેત્રમાં દાન કરે છે અને એક માણસ રોજ સામાયિક કરે છે, તે તે દાન આપનાર સામાયિકના ફળને પહોંચતું નથી. ૧ સામાયિકમાં સાવદ્ય ના પરિવાર વડે જે જીના પ્રાણને અભય મળે છે, તે પ્રાણેનું મૂલ્ય સમસ્ત પૃથ્વીના મૂલય કરતાં પણ અધિક છે, તેથી સર્વ ને માં અભયદાન મુખ્ય છે.
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy