SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ - -- - ૧૩૬ જૈન ગુર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી મહાવીર જિન સ્તવન. (૧૪). (રાગ - ધન્યાસી). આજ જિનરાજ મુઝ કાજ સીધ્યા સવે, તું કૃપાકુંભ જે મુજ તૂઠો; કલ્પતરૂ કામઘટ કામધેનુ મિલે, આંગણે અભિય રસ મેહ વૂઠે. આજ૦ ૧ વીરતું કુડપુરનયર ભૂષણ હુઓ રાય સિધ્ધાર્થ ત્રિશલા તનુ જે; સિંહ લંછન કનકવણું કર સાત તનુ, તુઝ સમ જગતમાં કે ન દુજે. આજ૦ ૨ સિંહ પરે એકલે ધીર સંયમ ગ્રહે, આયુ બહાર વરસ પૂર્ણ પાળી પુરી-આપાપે નિપાપ શિવવહુ વર્યો, તિહાં થકી પર્વ પ્રગટી દિવાળી. આજ૦ ૩ સહસ તુઝ ચઉદ મુનિવર મહાસંયમી, સાહુણ સહસ છત્રીસ રાજે; યક્ષ માતંગ સિદ્ધાયિકા વરસુરી, સકળ તુઝ ભવિકની ભીતી ભાંજે. આજ૦ ૪ તુજ વચન રાગ સુખ સાગરે ઝીલતે, પીલતે મેહ મિથ્યાત્વ વેલી; આવીએ ભાવીઓ ધરમપંથ હું હવે, દીજીએ પરમપદ હાઈ બેલી. આજ૦ ૫ સિંહ નિસિદીહ જે હૃદયગિરિ મુજ રમે, તું સગુણ લીહ અવિચળ નિરી; તે કુમતરંગ માતંગના યુથથી, મુઝ નહી કઈ લવલેશ બીહે.. આજ ૬
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy