SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિધર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી. ૧૩૫ ફણિલંછન નવકર તનુ જિનજી, સજળ ઘના ઘન વન્ન; સંયમ લીએ શત તીનપ્યું છે, સવિ કહે ક્યું ધન ધa. પરમેટ ૨ વરસ એકશત આઉખું છે, સિદ્ધિ સમેતગિરીશ; સેળ સહસ મુનિ પ્રભુ તણું હે, સાહૂણ સહસ અડતીસ. - પરમે. ૩ ધરણરાજ પદ્માવતી હે, પ્રભુશાસન રખવાળ; રોગસોગ સંકટ ટળે હા, નામ જપત જપમાળ. પરમે. ૪ પાસ આસપુરણ અબ મેરી, અરજ એક અવધાર; શ્રી નયવિજય વિબુધ ૫૬ સેવી, જસ કહે ભવજળતાર. પરમે૫ શ્રી મહાવીર જિન સ્તવન. (૧૩) ( રાગ-ધનાશ્રી) ગિરૂઆરે ગુણ તમ તણા, શ્રી વર્ધમાન જિન રાયા રે; સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિરમળ થાએ કાયા રે. ગિ ૧ તુમ ગુણગણ ગંગાજળે, હું ઝીલી નિરમળ થાઊં રે; અવર ન બંધ આદરૂં, નિશદિન તારા ગુણ ગાઊં રે. ગિ૨ ઝીલ્યા જે ગંગા જળે, તે છીલર જળ નવી પેસે રે; જે માલતી ફૂલે મહીયા, તે બાવળ જઈનવી બેસે રે. ગિ૩ ઈમ અહે તુમ ગુણ શેઠશું, રંગે રાચ્ચાને વળી માવ્યા રે, તે કિમ પરસુર આદરે, જે પરનારી વશ રાવ્યા છે. ગિ. ૪ તું ગતિ તું મતિ આશરે, તું આલંબન મુજ પ્યારો રે; વાચક જસ કહે માહરે, તું જીવ જીવન આધારે રે. ગિ૨ ૫ કે માહિતી આ એ વિચનિ ના
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy