SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યોતિધર મહાપાધ્યાય શ્રી યશોવિજયજી. ૧૩૭ ચરણ તુઝ શરણમેં ચરણ ગુણનિધિ ગ્રહ્યા, ભવતરણ કરણદમ સરમ દાખે; હાથજોડી કહે જસવિજય બુધ ઈસ્યું, દેવ નિજ ભુવનમાં દાસ રાખે. આજ૦ ૭ શ્રી મહાવીર જિન સ્તવન. . (૧૫) દુઃખ ટળિયાં મુખ દીઠે મુજ સુખ ઉપનાં રે, | ભેટયા ભેટયા વીરજિર્ણોદ રે; હવે મુજ મન મંદિરમાં પ્રભુ આવી વસે રે, પામું પામું પરમાનંદ રે. દુઃખ૦ ૧ પીઠબંધ ઈહાં કીધે સમકિત વજને રે, કાઢ કાઢયે કચરે ને ભ્રાંતિ રે; ઈહાં અતિ ઊંચા સેહે ચારિત્ર ચંદુઆ રે, રુડી રુડી સંવર ભીત્તિ રે. દુઃખ૦ ૨ કર્મ વિવર ગેખિં ઈહાં મતી ઝુમણું રે, ઝુલઈ ઝુલઈ ધી ગુણ આઠ રે; બાર ભાવના પંચાલી અચરજ કરે રે, કરિ કરિ કરણિ કાઠ રે. દુઃખ૦ ૩ ઈહાં આવી સમતા રાણમ્યું પ્રભુ રમે રે, સારી સારી સ્થિરતા સેજ રે; કિમ જઈ સક એક વાર જે આવા રે, રંજયા રંજયા હિયડાની હેજ રે. દુઃખ૦ ૪
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy