SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. સાસણ નાયક સાવિ સુખદાયક, ત્રિશલા કૃખિ રત્તન; સિદ્ધારથ રે વંશ દીપાવિઓ, સાહિબ તું ધaધન્ન. સિ. ૪ વાચક શેખર કીર્તિ વિજયગુરૂ, પામી તાસ પસાય; ધર્મ તણે રસ જિન ચઉવીસના, વિનયવિજય ગુણ ગાય. સિપ મનની અસ્થિરતા ઉપર. (શ્રી વિનય વિલાસ-પદ-૧૧) (રાગ–બિહાગડે.) સાંઈ સલૂના કેસે પાઊંરી, મન થિર મેરા ન હોય; દિન સારા બાતમેં ખેયા, રજની ગુમાઈ સોય. સાં. ૧ બેર બેર વરજ્યા મેં દિલકું, વરજ્યા ન રહે સોય; મન, ઓર, મદમત વાલા કુંજર, અટકે ન રહે દેય. સાં. ૨ છિન તાતા છિન શીતલ હવે, છિન હસે છિનું રે; છિનુ હરખે સુખ સંપત્તિ પેખી, છિનુ રે સબ ખેય. સા૩ વૃથા કરત હે કેરી કુરાત, ભાવિ ન મિટે કેય; યા કીની મેં યાહી કરૂંગી, યોંહી નીર વિલેય. સા. ૪ મન ધાગા પિઊગુનકે મેતી, હાર બનાવું પિય; વિનય કહે મેરે છઊકે જીવન, નેક નજર મેહે જોય. સાં૫ શ્રી સૂર્યપૂર ચિત્યપરિપાટિ. આદિ– પૂજીએ પૂછએ પ્રથમ તીર્થકરૂએ, ત્રિભુવન ત્રિભુવનદીપક દેવતા સેવ કરૂં મન રંગમ્યું એ, સુરતિ સુરતિપુર સિણગાર કે; પૂજીએ પ્રથમ તીકરૂએ. એક અજા તિથિ
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy