SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ મહાપાધ્યાય શ્રી વિનયવિજયજી. તીરથ તીરથ સુરતિબંદરજી એ, જુહારિયાં જુહારિયાં એહ ઈગ્યાર કે; દુરગતિના દુઃખ વારિઆએ, ઊપનો ઊપને અતિ આણંદ કે; સુરતિ તીરથ જુહારિયાંએ. તપગછિ હીર સમાન ગણધર વિજયસિંહરિએ, તસગચ્છ ભૂષણ તિલક વાચક, કીર્તિવિજય સુખકંદએ; તસ ચરણ સેવક વિનય ભગતઈ, થુણ્યા શ્રી જિનરાજએ, શશિકલા સંવત વર્ષ વ નિધિ, ફલ્યાં વંછિત કાજએ. શ્રી ધર્મનાથ આત્મજ્ઞાન પ્રકાશ સ્તવન. અથવા ઊપમિતિ ભવપ્રપંચ સ્તવન. અંતે– મન વચ કાયા થિર કરી, પરમ શુકલ ધરી ધ્યાન; યાર કરમ દહી લહઈ પરમ નિંદ નિધાન. ૧૩૧ સિદ્ધિ સદા સુખ અનુભવઈ, અનુપમ કાલ અનંત, અજર, અમર, અવિચલ રહઈ, પ્રણમું તે ભગવંત. ૧૩૨ ધર્મનાથ આરાધતાં, એ સવિ સિઝઈ કાજ; અંતરંગ રિપુ જીતીઇ, લહીં અવિચલ રાજ. ૧૩૩ ધરમનાથ આરાધઈ, સેવકની અરદાસ; દયા કરીને દીજીઈ, સુગતિ મહદય વાસ. વાસ ન દિયે મુગતિને, તો એ સહજ ઊદાસ; તેહ લહિ અહ સાધર્યું, સહજઈ શિવ અભ્યાસ. ૧૩૫ સત્તરસઈ ૧૭, સેલોતરઈ ૧૬, સૂરતિ રહી ચઊમાસ; ઇ, ૧૩૪ છે કે અન્ય
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy