SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપાધ્યાય શ્રી વિનયવિજયજી. શ્રી પાર્શ્વનિ સ્તવન. (૧) ( પૂજી રે પુજી પાસ ચિંતામણી-એ દેશી. ) ૯૧ આસ પૂરે સદા પાસ પરમેસરૂ, દાસ પર જાસ સુર સેવ સારે; ભીમ ભવસાગરુ ઘેાર ભય આગરૂ, વાહણુ પરે લેાકના થાક તારે. આસ૦ ૧ માત વામાં સતી પુત હુલરાવતી, નવનવાં હાલરે' ગીત ગાવે; રુપ અદ્ભુશ્રુત નિજ પુતનું દેખતાં, આનંદ ઉલટ અંગ આવે. આસ૦ ૨ પાસ સુરદેવી પદમાવતી ગુણુવતી, ભગતજન વંછિત સ આપે; કીર્તિવિજય ઉવજ્ઝાયના સેવક, વિનય નિજ ચિત્ત પ્રભુ પાસ થાપે. આસ૦ ૩ શ્રી મહાવીર જિન સ્તવન. (૮) (ભાલિડા હંસા રે વિષય ન રાચીઇ-એ દેશી ) સિદ્ધાર્થના રૅ નંદન વિનવું, વીનતડી અવધારી, ભવમંડપમાં રે નાટક નાચીએ, વિં મુજ દાન દેવારિ. સિ૦૧ ત્રિણિ રતન પ્રભુ આપેા માપજી, જિમ નાવÛ સંતાપ; દાન દે'તા વલિ કેાસિર કિસી, આપે। પદવી રે આપ. સિ૦ ૨ ચરણુ અંગુઠે મેરૂ કપાવીએ, સુરના માડયે રે માન; કમ તણા તે રે ઝગડા જીતીઆ, દી` વરસી રે દાન. સિ૦ ૩
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy