SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનરત્નસૂરિ. શ્રી નેમિનાથ ગીત. (રાગ-બેલાઉલ) નેમિજણ વંદિજઈ યદુરાય, મનમોહન સુખરહણ સહિણ, શામલ વરણી કાય. ૧ આપણુ પઈ નિરબંધન હૂય, પશુ બંધન છોડાય; વરસીદાન આપિ જલ લિયઉં, પરિયણ કું સમઝાય. ૨ તજિ રાજીમતી ભજિ તાજી, મતિ કેવલ લખમી પાય; શ્રી જિનરતન લહઈ અવિચલ પદ, સહમકું સુખદાય. ૩ શ્રી પાર્શ્વનાથ ગીત (૪) (રાગ–જઈતસિરી) સાહિબ મેરા હે હૂ તુઝ આણુ ધરૂં, મનવંછિત સુખલીલ વરૂં; ત્રિભુવન પતિ જિણવર ત્રેવીસમભજિ, ભજિ સુકૃત ભંડાર ભરૂ. ૧ અસરણ સરણ મઈ કીનઉ તિલ, ભરિ પાપ થકી ન ડરૂં; ક્રમ નિજરિ કરઉ મુઝ ઉપરિ, નરક નિદઈ ક્યું ન ડરૂ. ૨ પ્રવહણ સમ શ્રીપાસ જિણેસર અદરિ, કરિ ભવજલધિ તરં; શ્રી જિનરતનસૂરિ ઈમ જપઈ, અવર ન માથઈ નાથ કરૂં. ૩
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy