SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. 6 શ્રી જિનરત્નસૂરિ S. ચાવીસી રચના સંવત-૧૭૧૬ ખરતરગચ્છમાં શ્રી જિનરાજસૂરિના શિષ્ય શ્રી જિનરત્નસૂરિ થયા છે તેની બીજી સાહિત્યકૃતિ જાણવામાં નથી. આ સાથે તેઓના પાંચ સ્તવને આપ્યા છે. શ્રી ગઢષજિન ગીત. (શ્રી રાગ) સુમરિ સુમરિ મન પ્રથમજિન, યુગલા ધરમ નિવારણ સામી નિરખી જઈ તે સફલ દિનં. ૧ ઉપસમ રસ સાગર નિત નાગર, દરિ કરઈ પાતક મલન, શ્રી જિનરત્નસૂરિ મધુકર સમિ રસક સદા પ્રભુ પદનલિનં. ૨ શ્રી શાંતિનાથજી ગીત ( શ્રી રામ ]. (શ્રી રાગ). વિતરાગ મેરઈ મનિ વસિયલ, દેહ અનૂપં સદા જસુ સેહઈ - જિમ કંચન કસવઢ કસિયઉ inતા પર ઉપગારી તુઝ સાંભલિ અતિ ઉછરંગ અંગે ઉલસિયઉ શ્રી જિનરતનસૂરિ મનવચકાય સેલમજિન સેવા રસિયઉ. રા
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy